Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

latest news

4,365 stories

દિલ્લીમાં 16 કિમીની નવી મેટ્રો લાઈન, 13 નવા સ્ટેશન બનાવાશે

મોદી સરકારે દિલ્હીવાસીઓ માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે. આજે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં જાણકારી આપતા જણાવ્યું કે આ નવી મેટ્રો યોજનામાં અંદાજે ₹12,015…

· 3 min read

તાઇવાનમાં 6.1 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ચીન અને જાપાનમાં પણ આંચકા લાગ્યા

દક્ષિણપૂર્વ તાઇવાનમાં મંગળવારે (24 ડિસેમ્બર) સાંજે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિક સમય અનુસાર સાંજે 5:47 વાગ્યે ધરતી ધણધણી ઉઠી હતી અને લોકો ડરીને ઘરોની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1…

· 2 min read

‘ક્રિસમસ પર બાળકોને સાન્ટા ક્લોઝ બનવા મજબૂર ન કરે શાળાઓ’ : શ્રીગંગાનગર શિક્ષણ વિભાગનો આદેશ

ક્રિસમસ તહેવારની ઉજવણીને લઈને રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઑફિસર (ADEO) દ્વારા 22 ડિસેમ્બરે જારી કરાયેલા આ પરિપત્રમાં તમામ ખાનગી શાળાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓને સાન્ટા ક્લોઝ બનવા અથવા…

· 2 min read

શિમલાની હોસ્પિટલમાં ડૉક્ટર-દર્દી બાખડ્યા, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (IGMC)માં પલ્મોનરી મેડિસિન વોર્ડમાં ડૉક્ટર અને દર્દી વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ રાજ્યભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હોસ્પિટલ તંત્ર અને સરકાર હરકતમાં આવી…

· 3 min read

વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ રદ કર્યા

ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન અંતર્ગત મંગળવારે (23 ડિસેમ્બર) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, કેરળ, છત્તીસગઢ તથા મધ્ય પ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન કુલ આશરે 95 લાખ મતદારોના નામ યાદીમાંથી…

· 2 min read

‘ચૂંટણીઓ ટાળવા સરકાર પ્રેરિત હત્યા કરાવી’: ઉસ્માન હાદીના ભાઈનો યુનુસ સરકાર પર આરોપ

બાંગ્લાદેશમાં જુલાઈ 2024ના કથિત વિદ્યાર્થી આંદોલનના મુખ્ય સૂત્રધાર અને કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ દેશભરમાં અસ્થિરતા અને હિંસા વધી ગઈ છે. હવે આ મામલે ઉસ્માન હાદીના ભાઈએ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે…

· 2 min read

ભારે દેવામાં ડૂબેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ

આર્થિક મુશ્કેલીઓના તણાવમાં ઘેરાયેલ પાકિસ્તાને પોતાની પ્રતિષ્ઠિત સરકારી એરલાઇન Pakistan International Airlines (PIA)નું ખાનગીકરણ પૂર્ણ કરી દીધું છે. મંગળવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી હરાજીમાં પાકિસ્તાનની જ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ આરિફ હબીબ ગ્રુપ સૌથી વધુ બોલી લગાવીને PIAને ખરીદવામાં સફળતા મેળવી. આ હરાજીમાં ત્રણ મુખ્ય…

· 3 min read

અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પાડશે? સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો અને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન ગણાતો અત્યંત વ્યસ્ત સુભાષ બ્રિજ હવે તોડી પાડવામાં આવશે કે નહીં તે મુદ્દે ચર્ચા તેજ બની છે. 50 વર્ષથી વધુ જૂના આ બ્રિજના સ્ટ્રક્ચરમાં તાજેતરમાં ગંભીર ખામીઓ સામે…

· 2 min read

આસામમાં ફરી હિંસા ભડકી, 2નાં મોત, 38 પોલીસ સહિત 45 લોકો ઘાયલ

આસામના પહાડી જિલ્લાઓ કાર્બી આંગલોંગ અને પશ્ચિમ કાર્બી આંગલોંગમાં દબાણ ખાલી કરાવવાના મુદ્દે ફરી એકવાર ગંભીર તણાવ સર્જાયો છે. અશાંત કાર્બી આંગલોંગ જિલ્લામાં વિરોધમાં ઊતરેલા બે જૂથો સામસામે આવી જતા સ્થિતિ બેકાબૂ બની ગઈ અને હિંસક અથડામણો ફાટી નીકળી. આ…

· 3 min read

બરેલીમાં બુલડોઝર કાર્યવાહી, ઉપદ્રવ મામલે સપાના પૂર્વ કોર્પોરેટર વાજિદ બેગનો મેરેજ હોલ તોડાયો

ઉત્તર પ્રદેશના બરેલીમાં 26 સપ્ટેમ્બરે થયેલા ઉપદ્રવ બાદ જિલ્લા પ્રશાસને ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી હેઠળ મંગળવારે 23 ડિસેમ્બર 2025ની સવારે બરેલી વિકાસ પ્રાધિકરણ (BDA)ની ટીમ ભારે પોલીસ બંદોબસ્ત સાથે ફરીદાપુર ચૌધરી વિસ્તારમાં પહોંચી હતી,…

· 2 min read