Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

latest news

4,365 stories

રાજસ્થાનમાં ભારત-પાક સરહદ નજીક ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ભાંડો, 2 જર્મન સહિત 6 ઝડપાયા

રાજસ્થાનના ભારત–પાકિસ્તાન સરહદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા શ્રીગંગાનગર જિલ્લાના શ્રી કરણપુર વિસ્તારમાં એક મોટા ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ખુલાસો થયો છે. પોલીસે 18 ડિસેમ્બરની મોડી રાત્રે કાર્યવાહી કરીને બે જર્મન નાગરિકો સહિત કુલ છ લોકોની ધરપકડ કરી છે. આરોપ છે…

· 3 min read

ગુજરાતમાં SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ નામોમાં ઘટાડો

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ આજે 19 ડિસેમ્બરે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી સત્તાવાર વેબસાઇટ http://ceo.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં…

· 3 min read

સટ્ટાબાજી કેસમાં મોટો ઝટકો : યુવરાજ સિંહ, સોનુ સૂદ સહિત 7 હસ્તીઓની સંપત્તિ જપ્ત, જુઓ લિસ્ટ

ઓનલાઇન બેટિંગ અને ગેરકાયદેસર સટ્ટાબાજી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 1xBet નામની ઓનલાઇન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દેશની જાણીતી હસ્તીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન…

· 3 min read

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલ નું પ્રદર્શન કર્યું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી હતી. પોલીસે યાત્રીઓને કોઈ જાનહાની વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા. આઇજી વિધીબેન ચૌધરીએ…

· 2 min read

રાહુલની તૂટેલી પરંપરા પ્રિયંકાએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’

સંસદના શિયાળુ સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે તણાવ, ઉગ્ર ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. અંતે શુક્રવારે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી. સત્રના સમાપન બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી સામે આવેલી એક તસવીરે…

· 2 min read

શાનદાર વિઝ્યુઅલ્સ અને અદ્ભુત VFX, પરંતુ લાંબી સ્ટોરીએ મજા બગાડી

કેટલીક ફિલ્મો એવી હોય છે કે ચાહકો તેને સારી કે ખરાબની ચિંતા કર્યા વિના તરત જ જોવા પહોંચી જાય છે, અને ‘અવતાર’ એવી જ એક ફ્રેન્ચાઇઝી છે. 2009માં આવેલી ‘અવતાર’એ સિનેમાની દુનિયામાં ક્રાંતિ સર્જી હતી. ત્યારબાદ 2022માં આવેલી ‘અવતાર: ધ…

· 4 min read

બાંગ્લાદેશમાં ‘ઇશનિંદા’ના આરોપ સાથે કટ્ટરપંથીઓએ લીધો હિંદુ યુવકનો જીવ

બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા એક હિંદુ વ્યક્તિની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે, જેના કારણે દેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીડિતની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ છે. આરોપ છે…

· 3 min read

‘ભગવાન રામ મુસ્લિમ હતા’- TMC નેતા મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય મદન મિત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ ઉભો થયો છે. આ વીડિયોમાં મદન મિત્રા કહેતા સંભળાય છે કે “ભગવાન રામ મુસ્લિમ હતા, હિંદુ નહીં”, જેના કારણે હિંદુ સમાજની લાગણીઓ દુભાઈ…

· 3 min read

ડંકી રૂટ કેસ : ટ્રાવેલ એજન્ટના ઘરે 313 કિલો ચાંદી, ₹7 કરોડનું સોનું અને ₹5 કરોડ રોકડા મળ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલતી ‘ડંકી રૂટ’ ગેંગ સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હી અને હરિયાણામાં એકસાથે વ્યાપક દરોડા પાડ્યા છે. પંજાબના જલંધર ઝોનલ ઓફિસની ટીમે મની લોન્ડરિંગ કેસ હેઠળ ગઈકાલે રહેણાંક સહિત કુલ 13 સ્થળોએ સર્ચ ઓપરેશન…

· 2 min read

એપસ્ટીન ફાઇલ્સની 68 નવી તસવીરો જાહેર, બિલ ગેટ્સ એક મહિલા સાથે દેખાતા વિવાદ

અમેરિકન કોંગ્રેસ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા નવા કાયદા હેઠળ હવે ન્યાય વિભાગ (DOJ) પર જેફ્રી એપસ્ટીન કેસ સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર કરવાની કાનૂની ફરજ આવી ગઈ છે, જેના પગલે આ ફાઈલો તબક્કાવાર જાહેર કરવામાં આવી રહી છે. 2019માં જેલમાં રહસ્યમય…

· 4 min read