Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

latest news

4,365 stories

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર : 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીના આદેશ

ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે બઢતી આપવાનો હુકમ જાહેર કર્યો છે. સાથે જ 7 DySPની બદલીના આદેશ પણ બહાર…

· 2 min read

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો હુમલો, BNP નેતાના પરિવારને જીવતો સળગાવ્યો; 7 વર્ષની બાળકીનું મોત

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને વધતી હિંસાની વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લક્ષ્મીપુર જિલ્લામાં રાત્રિના સમયે તોફાની તત્વોએ સ્થાનિક BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) નેતા બેલાલ હુસૈનના ઘરને નિશાન બનાવી ભયાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પહેલા ઘરના બહારના…

· 2 min read

ઘૂસણખોરો, જંગલરાજ અને કટ કમિશન મુદ્દે PM મોદીના મમતા સરકાર પર પ્રહાર

ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની મુલાકાત લઈ શક્યા નહીં. બે વખત પ્રયાસ કરવા છતાં ભારે ધુમ્મસના કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું, જેના પગલે પીએમ મોદીને કોલકાતા એરપોર્ટ પરથી જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી…

· 2 min read

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર કેપ્ટન, અક્ષર વાઈસ કેપ્ટન, ગિલ બહાર

T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે પણ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમ…

· 2 min read

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ કડક કાર્યવાહી, 7 આરોપીઓ ઝડપાયા

બાંગ્લાદેશમાં ફરી એકવાર સાંપ્રદાયિક હિંસાનો મામલો સામે આવ્યો છે. મૈમનસિંહ જિલ્લાના બાલુકા વિસ્તારમાં એક હિન્દુ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા બાદ વચગાળાની સરકારએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને માર મારી મોતને ઘાત ઉતારવામાં આવ્યા બાદ રેપિડ…

· 2 min read

સાબરમતી નદી પર રૂ.110 કરોડનો નવો બ્રિજ મંજૂર, વર્ષોની માંગણી બાદ પ્રોજેક્ટને લીલી ઝંડી

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો વિકાસલક્ષી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તારાપુર તાલુકાના રિંઝા ગામ નજીક સાબરમતી નદી પર રૂ.110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણને મંજૂરી આપી છે. આ નિર્ણયથી…

· 2 min read

ઈમરાન ખાન અને બુશરા બીબીને ભ્રષ્ટાચાર કેસમાં 17 વર્ષની સજા, પાકિસ્તાન કોર્ટનો ચુકાદો

પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના એક મોટા કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને મોટો ઝટકો લાગ્યો છે. ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની વિશેષ કોર્ટે તોશાખાના-2 ભ્રષ્ટાચાર કેસમાં બંનેને 17-17 વર્ષની કેદની સજા ફટકારી છે. અદિયાલા જેલમાં રચાયેલી વિશેષ કોર્ટના સ્પેશિયલ…

· 2 min read

સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મોમાં કરી હતી ભૂમિકા

દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ સિનેમાના દિગ્ગજ એક્ટર, ડિરેક્ટર, લેખક અને નિર્માતા શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. લગભગ ચારથી પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે પોતાના અભિનય અને સર્જનાત્મક કાર્યથી દર્શકોના દિલ પર અમીટ…

· 2 min read

સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યાનો USએ લીધો બદલો, ISISના ઠેકાણાં પર ‘ઓપરેશન હૉકઆઈ’

સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યા બાદ અમેરિકા દ્વારા ISIS વિરુદ્ધ મોટાપાયે બદલા રૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમેરિકી સૈન્યએ ‘ઑપરેશન હૉકઆઈ’ નામે શરૂ કરેલી આ ઝુંબેશ હેઠળ સીરિયામાં સક્રિય આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના ડઝનબંધ ઠેકાણાંને નિશાન બનાવ્યા છે. અમેરિકી…

· 3 min read

એપ્સ્ટીન ફાઈલના 3 લાખ દસ્તાવેજ જાહેર, બિલ ક્લિન્ટન અને માઈકલ જેક્સન સહિત હસ્તીઓની તસવીરો સામે આવી

અમેરિકાના ન્યાય વિભાગ (DOJ)એ કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ ગુનેગાર જેફ્રી એપ્સ્ટીન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. ‘એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ’ હેઠળ જાહેર કરાયેલા આ દસ્તાવેજોમાં અમેરિકાનાપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન,  પૉપ આઇકન માઈકલ જેક્સન, બ્રિટિશ પ્રિન્સ…

· 3 min read