ભારત સાથે પંગો લેતાં બાંગ્લાદેશ ‘ક્લીન બોલ્ડ’, સ્કોટલેન્ડને મળ્યો ‘ફ્રી હિટ’ : ICCનો કડક આદેશ
ICCના કડક નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટો વિવાદ સામે આવ્યો છે. ટી20 વર્લ્ડકપ 2026ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ બાદ ICCએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. બાંગ્લાદેશે ભારત આવીને મેચ રમવાનો ઇનકાર કરતા ICCએ સ્પષ્ટ વલણ અપનાવ્યું અને…










