Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026

Narendra Modi

4,109 stories

સહકાર ભારતી-ગુજરાત દ્વારા ૧૦૦ વર્ષ જૂની ૨૦૦થી વધુ સહકારી સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે

સહકાર ભારતીના સ્થાપના દિવસ ૧૧ જાન્યુઆરીના રોજ ૪૮મા સ્થાપના દિવસ અને આર એસ.એસ.ના શતાબ્દી વર્ષ ના ઊપલક્ષ્યમાં જે સહકારી સંસ્થાઓએ ૧૦૦ વર્ષોથી વધુ સમય પૂર્ણ કર્યો છે અને આજે પણ સફળતાપૂર્વક કાર્યરત છે તેવી ૨૦૦થી વધુ સંસ્થાઓ જેમા અમદાવાદ ડિ.…

· 2 min read

રાજકોટ : ઉપલેટામાં રાતથી સવાર સુધી 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ

રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાક દરમિયાન ભૂકંપના કુલ પાંચ આંચકા અનુભવાતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. શુક્રવારે 9 જાન્યુઆરીની વહેલી સવારે આવેલા સૌથી તીવ્ર આંચકાની તીવ્રતા 3.8 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી, જેના કારણે લોકો ઊંઘમાંથી…

· 2 min read

સોમનાથ સ્વાભિમાન પર્વ : રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું મંદિર પરિસર, ઇતિહાસ–સંગીતનો અનોખો સંગમ

ગુજરાતના પવિત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય અને ઐતિહાસિક શુભારંભ થયો છે. 8થી 11 જાન્યુઆરી 2026 સુધી ચાલનારા આ ચાર દિવસીય ઉત્સવનું વિશેષ મહત્વ છે, કારણ કે તે 1026માં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના 1000…

· 3 min read

આણંદના રાત્રી બજાર અને જનતા ચોકડી ખાતે ફૂડ સેફ્ટી વિભાગની અસરકારક કામગીરી

આણંદ જિલ્લામાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા જાળવવાના ઉદ્દેશ્યથી જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને ત્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અભિયાન અંતર્ગત ખાસ કરીને શહેરના રાત્રી બજાર અને જનતા ચોકડી…

· 2 min read

આણંદમાં PIBનું ‘વાર્તાલાપ’ વર્કશોપ : GRAM G યોજના ગામડાઓથી વિકસિત ભારત 2047નું માર્ગદર્શન

ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે 'વાર્તાલાપ' નામે રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું. અતિથિ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રુબીસિંહ રાજપૂત, મનરેગા લોકપાલ સુનીલ વિજયવર્ગીય અને વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલે પત્રકારોને સંબોધ્યા. PIBના સહાયક…

· 2 min read

ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી હિમાચલ સુધી હાઈ એલર્ટ

ગુજરાત બાદ દેશના અનેક રાજ્યોમાં અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર આવી ગઈ છે. ગુરુવારે 8 જાન્યુઆરીએ બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને પંજાબ સહિતના રાજ્યોની હાઇકોર્ટ અને જિલ્લા અદાલતોને ઇમેલ મારફતે બોમ્બની…

· 3 min read

સાઉદી અરેબિયા-UAEના ઘર્ષણ વચ્ચે 400 પર્યટક ફસાયા, ભારતીય મહિલાનું સફળ રેસ્ક્યૂ

યમનમાં સાઉદી અરેબિયા સમર્થિત સરકાર અને યુએઈ સમર્થિત અલગતાવાદી દળો વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને કારણે પરિસ્થિતિ અત્યંત ભયજનક બની ગઈ છે. વિવિધ વિસ્તારોમાં સામે સામે હુમલા અને હિંસક ઘટનાઓના કારણે સ્થાનિક નાગરિકો સાથે-સાથે વિદેશી પ્રવાસીઓ પણ ગંભીર જોખમમાં મુકાયા છે.…

· 3 min read

PM મોદીએ 12 ભારતીય AI સ્ટાર્ટઅપની સાથે યોજી બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમના નિવાસસ્થાને ભારતીય AI સ્ટાર્ટઅપ્સ સાથે મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આવતી મહિને ભારતમાં યોજાનારી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 પૂર્વે યોજાયેલી આ બેઠકમાં “AI for ALL: ગ્લોબલ ઇમ્પેક્ટ ચેલેન્જ” માટે પસંદ થયેલા 12…

· 3 min read

કોલકાતામાં IPACની ઓફિસમાં EDના દરોડા, ચાલુ કાર્યવાહી દરમિયાન CM મમતા પહોંચ્યા

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કેન્દ્રિય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટું કાર્યવાહી કરવા અંગે સમાચાર સામે આવ્યા છે. EDની ટીમે IPAC (Indian Political Action Committee) ના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને ઓફિસ પર એકસાથે દરોડા પાડ્યા છે. આ દરોડા…

· 3 min read

દિલ્હીમાં અતિક્રમણ હિંસા પહેલા સપા સાંસદ નદવી સ્થળ પર હાજર હોવાના અહેવાલ, પોલીસ મોકલી શકે સમન્સ

રાજધાની દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ નજીક અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસા મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લા નદવી મુશ્કેલીમાં ફસાયા છે. દિલ્હી પોલીસ આ સમગ્ર ઘટનામાં તેમની કથિત હાજરીને લઈને ગંભીરતાથી તપાસ કરી રહી છે અને પૂછપરછ…

· 3 min read