Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 27°C

Narendra Modi

4,109 stories

ગુજરાતમાં વધુ એક વૈશ્વિક નેતાની મુલાકાત, PM મોદી કરશે અમદાવાદમાં સ્વાગત

અમદાવાદમાં ફરી એકવાર વૈશ્વિક સ્તરની રાજકીય ગતિવિધિ જોવા મળશે, કારણ કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 12 અને 13 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 12 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ એરપોર્ટ પર તેમનું…

· 2 min read

ગુજરાતમાં પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ-બોમ્બ સ્ક્વોડ તૈનાત

ગુજરાતમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો સતત ચાલુ રહેતા રાજ્યભરમાં ભારે ચિંતા અને ખળભળાટ જોવા મળી રહ્યો છે. તાજા બનાવમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજા સ્થિત અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ઉપરાંત ભરૂચ, આણંદ અને…

· 3 min read

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની વધુ એક હત્યા, 24 કલાકમાં બીજી હત્યાથી ચકચાર

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી સાંપ્રદાયિક તણાવ સતત વધી રહ્યો છે અને લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ભીડ દ્વારા કરવામાં આવતી હિંસા અને નિશાનબદ્ધ હત્યાના કેસોએ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. છેલ્લા…

· 3 min read

સુપ્રીમ કોર્ટે ખાલિદ-શરજીલને જામીન ન આપતાં JNUમાં વામપંથીઓનો હોબાળો

સોમવારે (5 જાન્યુઆરી) સાંજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પરિસરમાં ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો હતો, જ્યારે વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિવાદિત અને ઉશ્કેરણીજનક નારા લગાવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા. મળતી માહિતી મુજબ, કેમ્પસમાં આવેલા ‘ગુરિલ્લા ઢાબા’ ખાતે…

· 3 min read

સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ

સ્વાવલંબન, સહકારિતા, સમાનતા અને સાતત્યપૂર્ણ વિકાસ સાથે સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ. તીર્થ ગામ હણોલ અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે યોજાનાર મહોત્સવની તૈયારી ચાલી રહી છે. આગામી સપ્તાહે એટલે મંગળવાર તા.૧૩થી ગુરુવાર ૧૫…

· 2 min read

ઉતરાયણ પર્વને લઈ વડતાલ પોલીસ ધ્વારા ટુ વ્હીલમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા

ઉતરાયણના પર્વની ઉજવણી ગુજરાતમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગના માંજા (દોરા)ને કારણે ટુ-વ્હીલર વાહનચાલકોને ગંભીર ઈજા થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. આવી દુખદ ઘટનાઓને રોકવા માટે વડતાલ પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપતા…

· 2 min read

સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી : ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી

નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં 'જય મહારાજ'ના ગગનભેદી નાદ સાથે બોરની ઉછામણી કરીને ધન્યતા અનુભવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 2 min read

લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ

લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ યોજાયેલ છે. 'સ્પિકમેકે' અંતર્ગત પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રાનો કાર્યક્રમ માણવા મળશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી મંગળવાર તા.૬ રાત્રે ૮/૩૦ કલાકે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ માણવા…

· 2 min read

કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

આણંદ : કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ત્વરિત અને સચોટ કામગીરીને કારણે નેશનલ હાઈવે-૪૮ પર સર્જાઈ શકતી મોટી દુર્ઘટના ટળી હતી. ઝાયલિન જેવા અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં આગ અને વિસ્ફોટનો ગંભીર ખતરો ઉભો થયો હતો, પરંતુ ફાયર…

· 2 min read

આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા

આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, સેવા સદન ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ - 2 ના અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. તેજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી ની બદલી જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-૨…

· 1 min read