Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 26°C

Narendra Modi

4,109 stories

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ વિભાગના કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરી બસ રૂટ, સમયપત્રક અને સુવિધાઓ અંગે માહિતી…

· 2 min read

ABVP ગુજરાત પ્રદેશના ૫૭મા અધિવેશનનું આણંદ ખાતે ઉદ્ઘાટન

મંગળવારે વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમને માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતા સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા તથા નવીનતા જેવા ક્ષેત્રોમાં પણ રચનાત્મક કામગીરી કરવી જોઈએ, એમ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું. વિશ્વના સૌથી…

· 2 min read

યુપીમાં 2.89 કરોડ મતદાતાઓના નામ કપાશે, SIRનું ડ્રાફ્ટ લિસ્ટ જાહેર

ચૂંટણી પંચ (ECI) દ્વારા ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)ના ભાગરૂપે આજે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારેલી ડ્રાફ્ટ યાદી કમિશનની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ યાદી મૂળ 31 ડિસેમ્બરે…

· 3 min read

પાકિસ્તાનની જળ લાઈફલાઈન પર ભારતની કડક રણનીતિ, ચિનાબ નદી પર ચાર મોટા પ્રોજેક્ટ તૈયાર

જમ્મુ-કાશ્મીરના દુર્ગમ પહાડી વિસ્તારોમાં ભારત હવે એવી વ્યૂહાત્મક તૈયારીમાં લાગી ગયું છે, જે પાકિસ્તાન માટે ગંભીર ચિંતા બની શકે છે. કેન્દ્ર સરકારે ચિનાબ નદી પર બની રહેલા ચાર મહત્વના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કડક આદેશો આપ્યા છે.…

· 3 min read

દરગાહ–મંદિર મુદ્દે દીપ પ્રગટાવવાની મંજૂરી, હાઈકોર્ટનો રાજ્ય સરકાર પર કડક પ્રહાર

તમિલનાડુના પ્રસિદ્ધ થિરુપરંકુંદ્રમ પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાને લઈને વર્ષોથી ચાલી રહેલા મંદિર–દરગાહ વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે પહાડી પર આવેલા પથ્થરના સ્તંભ, જેને ‘દીપથૂન’ કહેવામાં આવે છે, ત્યાં દીવો પ્રગટાવવાની મંજૂરી આપતો…

· 2 min read

સુરત રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ, દેશ-વિદેશના 94 પતંગબાજો ભાગ લેશે

સુરતમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 જાન્યુઆરીએ સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવેલ અડાજણ તાપી નદી કિનારેના રિવરફ્રન્ટ પાસે આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે. આ ઉત્સવને સફળ બનાવવા માટે સુરત…

· 2 min read

ધાર્મિક તણાવથી નેપાળમાં કરફ્યુ, ભારત સાથેની સરહદ બંધ

નેપાળમાં ભારતીય સરહદ નજીક ધાર્મિક વિવાદ બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને સમગ્ર વિસ્તાર ભારે તણાવની ઝપટમાં આવ્યો છે. બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવાની ઘટના સામે આવ્યા બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ…

· 3 min read

પઠાણકોટમાંથી 15 વર્ષીય સગીરની ધરપકડ, પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો

પંજાબના પઠાણકોટમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં 15 વર્ષના એક સગીરની ધરપકડ થતાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓમાં ગંભીર ચિંતા ફેલાઈ છે. આ ઘટનાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે હવે દુશ્મન દેશ ભારતના બાળકો અને કિશોરોને પણ પોતાના જાળમાં…

· 4 min read

અગ્નિવીરો નહીં કરી શકે લગ્ન! નિયમમાં કર્યો મોટો ફેરફાર

અગ્નિવીર યોજના હેઠળ ભારતીય સેનામાં ભરતી થયેલા લાખો યુવાનો માટે કાયમી સૈનિક બનવાનું સ્વપ્ન સૌથી મોટું લક્ષ્ય છે. ચાર વર્ષની સેવાના અંતે સેનામાં કાયમી નિમણૂક મેળવવાની આશા સાથે સેવા આપતા આ યુવાનોના અંગત જીવનને સ્પર્શતો એક મહત્વપૂર્ણ નવો નિયમ હવે…

· 3 min read

ગુજરાતના શહેરોમાં ‘મિશન ડેઇલી વોટર’, નળથી જળની નવી શરૂઆત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે, જેના મુખ્ય ઉદ્દેશ્ય હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓને મજબૂત બનાવવાની સાથે જળ વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ અને સુદ્રઢ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ…

· 3 min read