ગુજરાત : રાજ્યમાં ગેસ સસ્તો થયો, સિરામિક ઉદ્યોગ અને CNGને ફાયદો
ગુજરાત સરકારે રાજ્યના સિરામિક ઉદ્યોગ તેમજ સામાન્ય જનતા માટે મોટી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી છે. ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક એકમોને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે નેચરલ ગેસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ…










