Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 28°C

Narendra Modi

4,109 stories

અમદાવાદ પોલીસનું Operation Hawk-Eye, 29 ભાગેડું આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક પ્રહાર કરતા શહેર પોલીસ દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ ઝોન-7 દ્વારા હાથ ધરાયેલા ખાસ “Operation Hawk-Eye” અંતર્ગત લાંબા સમયથી ફરાર રહેલા કુલ 29 ભાગેડુ આરોપીઓની ધરપકડ…

· 3 min read

ન્યાયની દિશામાં ઐતિહાસિક પગલું : ‘લીગલ ઈમરજન્સી’ માટે કોર્ટ 24 કલાક ખુલ્લી રહેશે

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ન્યાયપ્રણાલીમાં એક ઐતિહાસિક અને દૂરગામી અસર કરનાર નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ‘લીગલ ઈમરજન્સી’ એટલે કે કાયદાકીય કટોકટીની પરિસ્થિતિમાં ન્યાય મેળવવા માટે અદાલતના દરવાજા ક્યારેય બંધ નહીં રહે. જો કોઈ…

· 4 min read

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્ર સરકારે પેઇન કીલર તરીકે વપરાતી નિમેસુલાઈડ દવા અંગે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 100 મિલિગ્રામથી વધારે માત્રાવાળી નિમેસુલાઈડ ગોળીઓના નિર્માણ, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી સમગ્ર દેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય ડ્રગ્સ એન્ડ…

· 3 min read

રક્ષામંત્રી રાજનાથ સિંહએ અન્નપૂર્ણા મંદિરમાં કર્યું ધ્વજારોહણ

અયોધ્યામાં આજે રામમંદિરની પ્રતિષ્ઠા દ્વાદશી ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. બે વર્ષ પહેલાં આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ ઐતિહાસિક અવસરની વર્ષગાંઠ નિમિત્તે મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે…

· 2 min read

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો યોજાશે વાર્ષિકોત્સવ

ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો વાર્ષિકોત્સવ યોજાશે. આંબલામાં યોજાનાર આ સંયુક્ત વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહેશે. સમગ્ર રાષ્ટ્ર માટે વિરાસત અને ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શુક્રવાર તા. ૯ના વાર્ષિકોત્સવ યોજાનાર છે. આ પ્રસંગે લેખક અને શિક્ષણવિદ્…

· 1 min read

અજંતાનાં ભીંતચિત્રથી ઓમાનના મસ્કત સુધી : ભારતનો સમુદ્રી વારસો જીવંત કરતું INSV કૌન્ડિન્ય

ભારતની સમુદ્રી ઇતિહાસકથા ઘણીવાર સંસ્થાનવાદી કાળથી શરૂ કરવામાં આવે છે, જાણે સમુદ્રમાં સઢ તાણી નૌકાયન કરવાની કળા ભારતે બહારથી શીખી હોય, પરંતુ વાસ્તવિક ઐતિહાસિક સત્ય એથી બિલકુલ વિપરીત છે. ભારતના દરિયાકાંઠા, પ્રાચીન બંદરો, વેપારી નૌકાયન અને શિપબિલ્ડિંગ કારીગરી સદીઓ સુધી…

· 4 min read

આજે શ્રીરામજન્મભૂમિનાં સાત ઉપમંદિરો પર લહેરાશે ધર્મધ્વજ

31 ડિસેમ્બર 2025ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અત્યંત ભવ્ય, દિવ્ય અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહી છે. આ ઐતિહાસિક દિવસને હિંદુ પંચાંગ મુજબ ‘પ્રતિષ્ઠા દ્વાદશી પાટોત્સવ’ તરીકે મનાવવામાં આવી રહ્યો છે, જેની…

· 4 min read

આજે શેરબજાર ખુલતાની સાથે જ આ 5 શેર રોકાણકારોના રડાર પર

નિફ્ટીમાં આજે સવારથી જ ભારે અસ્થિરતા જોવા મળી હતી. સવારે 9:30 વાગ્યા પછી જે ઘટાડો નોંધાયો હતો, તે વાસ્તવમાં એક સ્ટોપ-લોસ ટ્રેપ હોવાનું 20 મિનિટ્સના અહેવાલમાં જણાવાયું હતું, અને બજારની ચાલે આ વાતને સાચી સાબિત કરી. રિટેલ રોકાણકારોના સ્ટોપ લોસ…

· 3 min read

1 જાન્યુઆરી 2026થી ઑસ્ટ્રેલિયામાં ભારતીય ઉત્પાદનોને ટેરિફ ફ્રી પ્રવેશ, બંને દેશોની પુષ્ટિ

ભારત–ઑસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) હેઠળ ભારતીય નિકાસ માટે મોટી ખુશખબર સામે આવી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2026થી ઑસ્ટ્રેલિયા ભારતીય તમામ ઉત્પાદનો પર લાગતી ટેરિફ સંપૂર્ણપણે દૂર કરશે.…

· 2 min read

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકને ગોળી મારીને હત્યા, ગોળી મારીને આરોપી બોલ્યો – ‘હું તો મજાક કરી રહ્યો હતો’

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર હિંસા અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. તાજી ઘટના મયમનસિંહ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં બની, જ્યાં એક ગારમેન્ટ ફેક્ટરીમાં સુરક્ષા ફરજ પર તૈનાત હિન્દુ સમુદાયના અંસાર સભ્ય બજેન્દ્ર બિસ્વાસ (42)ને તેમના જ સાથી કર્મચારીએ…

· 3 min read