ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટે અમદાવાદમાં ફક્ત ગ્રીન ફટાકડાને મંજૂરી, સમયમર્યાદા નક્કી
ફટાકડાના કારણે વધતા હવા અને અવાજ પ્રદૂષણને અટકાવવા તથા જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનરે મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. આવનારી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ આગ, અકસ્માત કે જાનહાનિ ન બને અને સાથે પ્રદૂષણનું…










