લુથરા બ્રધર્સ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર, દસ્તાવેજોની તપાસ હજી બાકી
ગોવાના ચર્ચિત નાઈટ ક્લબ અગ્નિકાંડ કેસમાં પોલીસ તપાસ સતત ઝડપી ગતિએ આગળ વધી રહી છે. લૂથરા બ્રધર્સની અગાઉની પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ તેમને માપુસા મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સુનાવણી દરમિયાન પોલીસે વધુ 7 દિવસની પોલીસ કસ્ટડીની…










