Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

Narendra Modi

4,108 stories

ISROનો ઐતિહાસિક સિદ્ધિ: નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’ લોન્ચ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે એક વધુ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. બુધવારે સવારે 8:54 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના સેકન્ડ લોન્ચ પેડ પરથી નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લોક-2નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. ISRO એ તેના…

· 3 min read

સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર યોજાશે બાલવાડી શિબિર

બાળ પ્રવૃત્તિના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં આગામી ગુરુવારથી સોમવાર દરમિયાન સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર બાલવાડી શિબિર યોજાશે. લોકભારતી અધ્યાપન મંદિરમાં થયેલ આયોજન મુજબ આગામી ગુરુવારે સવારે શિક્ષણવિદ્દો નલીનભાઈ પંડિત, અલ્પેશભાઈ પીપળીયા અને અરુણભાઈ દવેની ઉપસ્થિતિ સાથે શિબિર ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. આ…

· 2 min read

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા

ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ ભરતી દ્વારા અંદાજે 12 હજાર જેટલા યુવક-યુવતીઓ ગુજરાત પોલીસમાં જોડાયા છે, જેમાં 8 હજારથી વધુ પુરુષ અને 3…

· 2 min read

ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની મંજૂરી, લઘુતમ ઉંમર 21 વર્ષ; નિયમો જાણી લો

ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂની પરમિટમાં વધારાની છૂટછાટ આપી દીધી છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય…

· 4 min read

વક્ફ કાયદા વિરોધની હિંસામાં હિંદુ પિતા-પુત્ર હત્યા કેસમાં મુર્શિદાબાદ કોર્ટે 13ને દોષિત ઠેરવ્યા

કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસક ઘટનાઓ દરમિયાન હિંદુ પિતા-પુત્રની કરાયેલ નિર્મમ હત્યાના મામલે ટ્રાયલ કોર્ટે 13 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં સોમવારે (22 ડિસેમ્બર) ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો, જ્યારે દોષિતોને…

· 3 min read

છત્તીસગઢ શરાબ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર પર ₹250 કરોડ મળ્યાનો આરોપ

છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા શરાબ કૌભાંડ મામલે તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને લઈને મોટો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો અને ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ACB/EOW) દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી તાજેતરની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે કૌભાંડમાંથી…

· 2 min read

વિદેશી ધરતી પર ફરી રાહુલ ગાંધીની અવળચંડાઈ, ભાજપે ગણાવ્યા ‘લીડર ઑફ પ્રોપગેન્ડા’

રાહુલ ગાંધી હાલ જર્મનીની મુલાકાતે છે અને એકવાર ફરી વિદેશી ધરતી પરથી આપેલા તેમના નિવેદનોને લઈને વિવાદ ઉભો થયો છે. બર્લિનમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમણે ભાજપને “ભગવા પાર્ટી” કહી સંબોધી અને આરોપ લગાવ્યો કે ભાજપે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા પર હુમલો…

· 2 min read

હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવર વગર સેવા, ઈસરોનું બ્લુબર્ડ બ્લોક-2 મિશન

ઈસરો 24 ડિસેમ્બર 2025ના રોજ ભારતના અવકાશ ઈતિહાસમાં એક વધુ મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરવા જઈ રહ્યું છે, જ્યારે બ્લુબર્ડ બ્લોક-2 મિશનનું લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી LVM3-M6 હેવી-લિફ્ટ રોકેટ દ્વારા કરવામાં આવશે. આ મિશનનો મુખ્ય હેતુ અમેરિકાની AST…

· 2 min read

H1B વિઝા પર મોટું એલર્ટ : અમેરિકા બહાર ગયા તો મુશ્કેલી, ગૂગલ-એપલની ચેતવણી

અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અમલમાં મૂકાયેલી નવી અને કડક ઇમિગ્રેશન નીતિઓના કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે મુશ્કેલીઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. ખાસ કરીને H-1B અને H-4 વિઝા ધરાવતા કર્મચારીઓ માટે વિઝા સ્ટેમ્પિંગનો વેઇટિંગ પિરિયડ ભારે વધી ગયો છે અને…

· 2 min read

વૈષ્ણોદેવી યાત્રાળુઓ માટે મોટા સમાચાર, યાત્રાના નિયમોમાં ફેરફાર

નવા વર્ષની ઉજવણી દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે યાત્રાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે RFID ટ્રાવેલ કાર્ડ…

· 2 min read