Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

Narendra Modi

4,108 stories

લોકસભામાં ‘વિકસિત ભારત – જી રામ જી’ બિલ રજૂ, શ્રમિકોને 100ના બદલે 125 દિવસની કામની ગેરંટી

લોકસભામાં 16 ડિસેમ્બરે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ, 2025 રજૂ કર્યું છે. આ બિલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમની (MGNREGA) જગ્યાએ લાવવામાં આવી…

· 4 min read

‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રકાશન પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ

પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન 'અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો' પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ કરવામાં આવી. જબલપુર મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ પરમ વિશ્રામ' લાભ સાથે ઓશો જન્મદિવસ દરમિયાન જ ઓશો સંદર્ભે પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન…

· 1 min read

બાલ સત્સંગ કેન્દ્ર સભામાં ગીતાજયંતી નિમિતે ગીતા કૌશલ્ય કસોટી તથા ભજન સ્પર્ધા યોજાઇ

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન મહંત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી બાલ સત્સંગ કેન્દ્ર સભામાં ગીતાજયંતી નિમિતે ગીતા કૌશલ્ય કસોટી તથા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં 90 જેટલા…

· 1 min read

‘ઓશો ઓશો…’ કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય : રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે

મોરારિબાપુ દ્વારા રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે. જબલપુર કથામાં પણ ઓશો જન્મસ્થાન કુછવાડાગામ વિકાસ માટે સહયોગ શરૂ થયો. આ માટે મોરારિબાપુએ 'ઓશો ઓશો...' કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય હોવાનું કહી, તુલસીપત્ર રૂપે સવા લાખ રૂપિયા દાન જાહેર કરાયું.…

· 2 min read

કલામહાકુંભમાં સૌરાષ્ટ્ર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી વાંસળીવાદક વૈદિક દવે રાજ્યકક્ષાએ ભાગ લેશે

ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલામહાકુંભ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી વાંસળીવાદક વૈદિક દવે રાજ્યકક્ષાએ ભાગ લેશે. ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામના વતની વાંસળીવાદક વિદ્યાર્થી વૈદિક દવેએ અમરેલીમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ ( વર્ષ ૪થી ૧૬) સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રથમ સ્થાન સિધ્ધિ મેળવી…

· 1 min read

PM મોદીએ જોર્ડનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જોર્ડનમાં યોજાયેલા ભારત-જોર્ડન બિઝનેસ ફોરમને સંબોધતા જોર્ડનના વેપારી સમુદાયને ભારતામાં રોકાણ કરવા માટે ખુલ્લું અને ભારપૂર્વકનું આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ ભારતને 8 ટકાથી વધુ દરે વિકાસ કરતી ઝડપી અર્થવ્યવસ્થા તરીકે વર્ણવી અને કહ્યું કે ભારત…

· 3 min read

IPL ઑક્શન: રવિ બિશ્નોઈ ₹7.20 કરોડમાં RRને મળ્યા, KKRએ પથિરાનાને ₹18 કરોડમાં ખરીદ્યો; અનસોલ્ડ ખેલાડીઓની લાંબી યાદી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે આજે ખેલાડીઓનું મિનિ ઓક્શન આયોજિત કરાયું હતું. અબુધાબીમાં આયોજિત આ હરાજીમાં તમામ ટીમોએ ભાગ લીધો. આજની હરાજી માટે કુલ 369 ખેલાડીઓની યાદી તૈયારી કરાઈ હતી. જેમાંથી 77 ખેલાડીઓને પસંદ કરાશે. https://twitter.com/IPL/status/2000864285820641366 તમામ અપડેટ્સ લાઈવ:  અનકેપ્ડ…

· 3 min read

‘લાલચ અને બળજબરીથી ધર્માંતરણ’ : નીતિન પટેલે કહ્યું- તેમનો એકમાત્ર ધ્યેય હિંદુઓને ઓછા કરવાનો

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે ધર્માંતરણના મુદ્દે કડક અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે આયોજિત ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં મુખ્ય અતિથિ તરીકે…

· 3 min read

ભાગીને લગ્ન કરનારાઓ સામે સરકારનું કડક વલણ, મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ભાગીને થતાં લગ્ન અને પ્રેમલગ્નને લઈને રાજ્ય સરકાર હવે વધુ કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે. સરકાર મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આવનારા સમયમાં ભાગીને થયેલા લગ્નનું રજિસ્ટ્રેશન સરળ નહીં રહે. પ્રાપ્ત માહિતી…

· 3 min read

જૉર્ડનમાં PM મોદી માટે ખુદ ક્રાઉન પ્રિન્સે ચલાવી કાર, બંને દેશો વચ્ચે 5 કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૉર્ડન મુલાકાત દરમિયાન તેમને વિશેષ રાજદ્વારી સન્માન આપવામાં આવ્યું, જે ભારત–જૉર્ડન વચ્ચેના મજબૂત અને વિશ્વાસભર્યા સંબંધોને દર્શાવે છે. મંગળવારે (16 ડિસેમ્બર) જૉર્ડનના ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા પોતે કાર ચલાવીને વડાપ્રધાન મોદીને જૉર્ડન મ્યુઝિયમ લઈ ગયા…

· 4 min read