Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

Narendra Modi

4,102 stories

8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર, 5 વિધેયક રજૂ કરાશે

રાજ્યમાં આગામી 8થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનારા ગુજરાત વિધાનસભાના 15મા કાર્યકાળના સાતમા સત્રમાં અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ અને વિધેયકો રજૂ થવાના છે. સત્રની શરૂઆત 8મી સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોતરીથી થશે, ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા કરીને ગૃહને…

· 3 min read

સુરતના મહિધરપુરાના આઠ ગણેશ મંડપોમાં રાત્રે ચોરી, બેની ધરપકડ

સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન મોટી ચોરીની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. મહિધરપુરાના દારૂખાના રોડ પર આવેલા આઠેક ગણેશ મંડપોમાં 2 સપ્ટેમ્બરની રાત્રે તસ્કરોએ ઘૂસી ચાંદી અને પિત્તળની ગણેશજીની મૂર્તિઓ, પૂજા માટેના દીવા…

· 3 min read

પાક-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ સહિત લઘુમતી શરણાર્થીઓ માન્ય દસ્તાવેજો વગર પણ ભારતમાં રહી શકશે: ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં સુધારા કર્યા છે. નવા અમલમાં આવેલા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળ આ સુધારેલો આદેશ હવે ઇમિગ્રેશન…

· 4 min read

દેવનાથબાપુની માગ સરકારે સ્વીકારી, ગાયને રાજ્યમાતાનો દરજ્જો અપાવવા 9 દિવસથી ઉપવાસ પર હતા

છેલ્લા નવ દિવસથી કચ્છના ભુજ ખાતે કલેક્ટર કચેરી બહાર યોગી દેવનાથબાપુ ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માગ સાથે અનશન ઉપવાસ પર બેઠા હતા. ગૌમાતાને રાજ્યના સન્માન અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે અને તે જ ભાવનાને ધ્યાને રાખીને આ માંગણી સતત…

· 2 min read

ચીનની પરેડમાં સાથે જોવા મળ્યા પુતિન-જિનપિંગ અને કિમ જોંગ ઉન, ટ્રમ્પને અમેરિકા વિરુદ્ધ ષડ્યંત્રનો ભય

ચીનની રાજધાની બેઇજિંગમાં 80મી વિક્ટરી ડે પરેડ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ પ્રસંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન સહિત અનેક મહાનુભાવોનું…

· 2 min read

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 50 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ વિહિકલને ફ્લેગ ઓફ કર્યું

ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ-બાઈકને લીલી ઝંડી આપવામાં આવી છે. આ અત્યાધુનિક…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા ધ્વારા નવી વ્યવસ્થાને સફળ બનાવવા તાલીમ તથા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ

ગુજરાત રાજ્યમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી આવતી E-Olakh એપ્લિકેશનના સ્થાને હવે કેન્દ્ર સરકારની Civil Registration System (CRS) Portal મારફતે કામગીરી કરવામાં આવશે, જેની નવી વ્યવસ્થા ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી બપોરે ૧૨ વાગ્યાથી અમલમાં આવેલ છે.…

· 2 min read

અંબાજીમાં શ્રદ્ધાળુની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી

અંબાજીમાં ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો શરૂઆતથી જ ભક્તિભાવ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો છે. બીજા જ દિવસે અંબાજી ધામે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. જ્યારે માત્ર બે દિવસમાં જ કુલ 7.29 લાખ…

· 2 min read

PM મોદી અને તેમના માતા વિશે અપશબ્દો બોલવાના વિરોધમાં 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન

બિહારની રાજનીતિમાં ગરમાવો વધારનારી એક મોટી ઘટના દરભંગાની કોંગ્રેસ-આરજેડી રેલીમાં બની હતી. આ રેલી દરમિયાન, મંચ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ રાજકીય તોફાન સર્જ્યું અને સમગ્ર દેશમાં…

· 2 min read

આજથી દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક, રિફૉર્મ પર થશે ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જે મોટા GST સુધારાનો સંકેત આપ્યો હતો, તે હવે વાસ્તવિક રૂપ લેવા જઈ રહ્યો છે. આ સંદર્ભમાં GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે 3 અને 4 સપ્ટેમ્બર, બે દિવસ સુધી યોજાશે, જેમાં દેશના…

· 2 min read