પાટણ એપીએમસી ખાતે “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો
આ પ્રસંગે સેવા સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા ખેતી ઉત્પાદન સંગઠનો (FPOs) સાથે સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ સહકારી આગેવાનોને સંબોધતા જણાવ્યું કે સહકાર માત્ર એક ...
આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ: જાણીએ કારણ અને મહત્વ
આવતીકાલે દેશ 75મો સ્વાતાંત્ર્ય દિવસ ઉજવવા માટે જઈ રહ્યો છે. તે પહેલાં આજે ભારત-પાકિસ્તાનના વિભાજન દરમિયાન ભારતીયોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં ...
કપડવંજ શહેર – તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ
ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત કપડવંજ શહેર અને તાલુકાના કાવઠ ગામે તિરંગાયાત્રા યોજાઈ હતી. ઉપસ્થિત સૌએ 'વંદે માતરમ', 'ભ?...
૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ મહાનગરપાલિકા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા નડિયાદ મહાનગરપાલિકા કચેરીથી સરદાર વલ્લ...
ગુજરાતમાં ધોરણ 3થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવાશે
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિમાં મોટા ફેરફારો કર્યા છે. ધોરણ 3થી 8માં અત્યાર સુધી અમલમાં રહેલી પખવાડીક (એકમ) કસોટી પદ્ધતિને સંપૂર્ણપણે રદ કરીને, તેના સ્થાને ત્રિમાસિક કસ?...
હિમાચલમાં મોસમનો કહેર: કુલ્લુ-શિમલામાં આભ ફાટ્યું, અનેક પુલ વહી ગયા, 325 માર્ગો અવરોધિત
પૂર્વોત્તર રાજ્યોમાં, ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં, છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજે હિમાચલ પ્રદેશન?...
SIR ડ્રાફ્ટમાંથી રદ થયેલા 65 લાખ લોકો કોણ? SCએ ચૂંટણીપંચને 3 દિવસમાં માહિતી આપવાનું કહ્યું
સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે તે બિહારના વિશેષ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટમાંથી નામ રદ કરાયેલા આશરે 65 લાખ મતદારોની વિગતો 9 ઓગસ્ટ (શનિવાર) સુધી રજૂ કરે. આ આદેશ જસ્ટિસ સૂ...
PM મોદીએ કર્યું કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન, જાણો તેમાં કયા કયા મંત્રાલયો શિફ્ટ થશે
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું, જે ભારતના પ્રશાસનના આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ ભવન સે?...
અશ્વિની વૈષ્ણવે ગુજરાતના ભાવનગરથી ‘મેડ ઇન ઇન્ડિયા’ શિપિંગ કન્ટેનરનો ફોટો શેર કર્યો
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ શનિવારે ગુજરાતના ભાવનગર જિલ્લામાં કન્ટેનર ઉત્પાદન કંપનીની મુલાકાત લી?...
ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 5 ઓગસ્ટે થયેલા ભયાનક વાદળ ફાટ્યા પછી સર્જાયેલી કુદરતી આપત્તિએ સમગ્ર ધરાલી ગામને નાશની કગાર પર લાવી દીધું છે. સતત ભારે વરસાદ બાદ અચાનક વાદળ ફાટ્યાની ઘટના સામ...