Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

Narendra Modi

4,101 stories

અમેરિકા માટે પોસ્ટલ સેવાઓ પર હાલ પૂરતી રોક, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદે નવા તણાવને જન્મ આપ્યો છે. અમેરિકાએ અચાનક નિયમોમાં મોટો ફેરફાર કરતા ભારતીય પોસ્ટ વિભાગને મુશ્કેલીમાં મૂકી દીધો છે. પરિણામે, ભારતે અમેરિકાની મોટાભાગની ટપાલ સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ…

· 4 min read

ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે મધ્યરાત્રિ પછી થયેલી વાદળ ફાટવાની ઘટનાએ ભારે વિનાશ સર્જ્યો હતો. આ અચાનક કુદરતી આપત્તિથી થરાલી શહેર અને આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. ભારે વરસાદ સાથે આવેલ કાટમાળ અને પાણીના પ્રચંડ પ્રવાહે રસ્તાઓ, ઘરો…

· 4 min read

રાષ્ટ્રીય એકતા દિવસ-2025 આયોજન: અધિક સચિવ અમિતા પ્રસાદે સ્થળ નિરીક્ષણ કરી બેઠક યોજી

આગામી રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૫ ના સુચારૂ આયોજન અંગે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવ અમિતા પ્રસાદ સારભાઈએ ડેમ વ્યુ પોઇન્ટ-૧ અને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડની સ્થળ મુલાકાત કરી માર્ચપાસ્ટ રૂટનું નિરીક્ષણ કર્યુ : વી.આઈ.પી. સરકિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક…

· 4 min read

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫નું આયોજન

નર્મદા જિલ્લામાંથી ભાગ લેનારા જી પંડાલ પૈકી એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી રાજ્યકક્ષાએ મોકલાશે. સમગ્ર રાજ્યના ૨૯ જિલ્લાઓમાંથી ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધી પસંદગી પામેલાં ગણેશ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ વિજેતા પંડાલને તેમજ અન્ય પાંચને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે. મેજર ધ્યાનચંદજીની જન્મ…

· 3 min read

2055 નવીન ગ્રામપંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ મંજૂર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપવા એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રામપંચાયત સૌથી પાયો માનવામાં આવે છે અને હવે દરેક ગ્રામપંચાયત પાસે પોતાનું સ્વતંત્ર પંચાયત ઘર અને તલાટી કમ મંત્રી માટે આવાસ હોવો…

· 2 min read

‘સરહદી જિલ્લાઓની ડેમોગ્રાફી સતત બદલાઈ રહી છે’: બિહારમાં પીએમ મોદીએ ઉઠાવ્યો ઘૂસણખોરીનો મુદ્દો

શુક્રવારે (22 ઑગસ્ટ) બિહારના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરતાં ઘૂસણખોરી અને ડેમોગ્રાફી પરિવર્તનના ગંભીર મુદ્દાને ખૂબ જ આક્રમક અંદાજમાં ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં, ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં, ઘૂસણખોરોની સંખ્યા ઝડપથી વધી રહી…

· 3 min read

‘PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી’, બિહારમાં PM મોદીનું મોટું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ગયામાં ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યને વિકાસની અનેક ભેટો આપી. તેમણે કુલ 12,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે બનનારી 14 મહત્વપૂર્ણ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ યોજનાઓમાં વીજળી, માર્ગ, રેલવે અને શહેરી વિકાસ જેવા વિવિધ…

· 3 min read

અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા

આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ નિયામક મંડળની બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ બેઠક મળી તેર બેઠક ના યોજાનાર ચૂંટણી જંગ માટે ભાજપે આજે ચાર બ્લોક ઉમેદવાર જાહેર કર્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ…

· 1 min read

ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અને મનપા કમિશનર જી.એચ.સોલંકીની સહઅધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ના સુચારૂ આયોજન બાબતે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ને સંપન્ન કરવા માટે નડિયાદ શહેરના ગણેશ મંડળના…

· 3 min read

અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલ: એશિયાથી યુરોપ સુધી નિશાન સાધી શકતી ભારતની અતિ આધુનિક શક્તિ

ભારતે સંરક્ષણ ક્ષમતાનું વ્યૂહાત્મક પ્રદર્શન કરતા બેલિસ્ટિક મિસાઈલ (IRBM) અગ્નિ-5 ICBMનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી દીધું છે. 20 ઑગસ્ટના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્ટ્રેટેજિક ફોર્સિસ…

· 9 min read