Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

Narendra Modi

4,101 stories

સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીની દરેક વિધાનસભામાં જાહેર સુનાવણી કરવાનું કર્યું એલાન

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના પર થયેલા હુમલા બાદ પોતાની પ્રતિબદ્ધતા અને સંકલ્પને જાહેર કરીને દિલ્હીના નાગરિકોને એક મોટો સંદેશ આપ્યો છે. ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં તેમણે સ્પષ્ટ કર્યું કે જીવનમાં અવરોધો આવવા સ્વાભાવિક છે, પરંતુ તેઓ…

· 2 min read

આસામમાં એક વર્ષ સુધી નવા આધાર કાર્ડ જારી નહીં થાય, બાંગ્લાદેશી ઘૂસણખોરી અટકાવવા હિમંતા સરકારનો નિર્ણય

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાજ્યની સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુરુવારે (21 ઑગસ્ટ) યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે નક્કી કર્યું કે આગામી એક વર્ષ સુધી રાજ્યમાં આધાર કાર્ડ જારી કરવાની પ્રક્રિયા…

· 3 min read

સમજો– મોદી સરકારના ઓનલાઇન ગેમિંગ બિલમાં શું છે

સંસદનું ચોમાસું સત્ર પૂરું થતાં સુધીમાં મોદી સરકારે એક બહુ અગત્યનું બિલ પસાર કરાવ્યું, જેનાથી ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ધરમૂળથી ફેરફારો આવશે. એક તરફ નાણાકીય જોખમ ન હોય તેવી, મગજની એક્સરસાઇઝ કરતી સામાન્ય ગેમ્સને પ્રોત્સાહન મળશે, તો બીજી તરફ નાણાકીય વ્યવહારો…

· 7 min read

ભ્રષ્ટાચારના આરોપી પીએમ-સીએમ અને મંત્રીઓને હટાવવાની જોગવાઈ ધરાવતાં ત્રણેય બિલ લોકસભામાં રજૂ

20 ઑગસ્ટે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ મહત્વપૂર્ણ બિલો રજૂ કર્યા હતા, જેમાં બંધારણ (130મો સુધારો) બિલ, 2025, કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારો) બિલ, 2025 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2025નો સમાવેશ થાય છે. આ ત્રણેય બિલોનું મુખ્ય ઉદ્દેશ રાજકીય…

· 2 min read

અમેરિકાના ટેરિફ સામે ભારતને રશિયાનો ટેકો, કહ્યું- ‘ભારતીય ચીજવસ્તુઓનું સ્વાગત છે’

અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% વધારાનો ટેરિફ લગાવવાના નિર્ણય પછી પણ રશિયાએ ભારત માટે પોતાના બજારના દરવાજા ખુલ્લા રાખ્યા છે. ભારત સ્થિત રશિયન મિશનના ડેપ્યુટી ચીફ રોમન બાબુશ્કિનએ સ્પષ્ટ કર્યું કે અમેરિકા અર્થતંત્રને હથિયાર તરીકે વાપરી રહ્યું છે, જ્યારે…

· 3 min read

સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક

એનડીએ (રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન)એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ આજે તેમણે નવી દિલ્હીમાં પોતાની ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રથમ પ્રસ્તાવક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ…

· 2 min read

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, કોટા-બુંદી એરપોર્ટ અને કટક-ભુવનેશ્વરમાં 6 લેન રિંગ રોડને મંજૂરી

મંગળવારે કેન્દ્ર સરકારે મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ નિર્ણયો કર્યા છે, જે દેશના વિકાસ માટે એક મોટા પગલાં માનવામાં આવે છે. આ બેઠકમાં રાજસ્થાનના કોટા-બુંદીમાં એક નવું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે, જેનો અંદાજીત ખર્ચ ₹1,507 કરોડ રહેશે.…

· 2 min read

USAની ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ

USAના સ્પોકેનમાં ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ESICના આસિસ્ટન્ટ ડિરેક્ટર ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેમણે પેરા ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં (વ્હીલચેર ક્લાસ 1-5) સમગ્ર વિશ્વમાં પહેલો નંબર હાંસલ કર્યો છે. કર્મચારીઓ રાજ્ય વીમા નિગમ (ESIC), પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદના સહાયક નિયામક…

· 2 min read

શૂન્ય ગુરુત્વાકર્ષણથી ગગનયાન સુધી….શુભાંશુ શુક્લાએ પીએમ મોદી સાથે શૅર કર્યા અનુભવ

ભારત માટે ગૌરવનો ક્ષણ રહ્યો જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડગ માંડનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ (Shubhanshu Shukla) 18 ઑગસ્ટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જુલાઈમાં અવકાશ મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરેલા…

· 2 min read

ઉત્તરાખંડના નવા નિયમન બિલને ધામી સરકારની મંજૂરી

ઉત્તરાખંડમાં CM પુષ્કરસિંઘ ધામીના નેતૃત્વ હેઠળની સરકારે તાજેતરમાં ઉત્તરાખંડ લઘુમતી શૈક્ષણિક સંસ્થા બિલ, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. જે 19 ઑગસ્ટ, 2025થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રજૂ થવાની સંભાવના છે. આ બિલને રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં એક પ્રગતિશીલ અને સમાવેશી…

· 4 min read