બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું
બિહારની રાજનીતિમાં મોટી હલચલ સર્જાઈ છે. બિહારના મુખ્યમંત્રી અને JDUના સર્વોચ્ચ નેતા Nitish Kumar એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે ત?...
ગોવામાં BJPની જીતથી ગદગદ PM મોદી, કહ્યું – ગોવા સુશાસન સાથે ઉભું છે
ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA) ગઠબંધનની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ગોવાની જનતાનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યું કે “ગોવા સુશાસનની સાથે ઊભું છે, ગ?...
NDA બેઠકમાં PM મોદીએ ‘પેપરવર્ક કલ્ચર’નો અંત લાવવા અને ‘ઈઝ ઓફ લાઈફ’ પર ભાર મુકવા જણાવ્યું
નવી દિલ્હીની સંસદ લાયબ્રેરી બિલ્ડિંગમાં આજે યોજાયેલી NDA (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક અનેક રીતે ખાસ રહી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી શાનદાર જીતને લઈ વડાપ્?...
20 વર્ષ બાદ નીતિશ કુમારે છોડ્યું ગૃહ મંત્રાલય, સમ્રાટ ચૌધરીએ સંભાળી કમાન
બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બનેલી નવી સરકારમાં નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, પરંતુ લગભગ બે દાયકાથી તેમની પાસે રહેલું ગૃહ મંત્રાલય આ વખતે ભાજપને સોંપવામાં આવ્યું છે. ભાજપની તર...
બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર, PM મોદીની હાજરીમાં લીધા શપથ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી ભવ્ય સફળતા બાદ નીતિશ કુમારે 20 નવેમ્બર, ગુરુવારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે ભવ્ય સમારોહમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. તેમના સાથે ભાજપના બે ?...
‘બિહાર પરિણામ જોઈ મારી હાલત પર દુઃખ ઓછું થાય છે’ : NDAની જીત પર જમ્મુ-કાશ્મીરના સીએમ અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બિહાર ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે NDAની ઐતિહાસિક જીત અને નીતિશ કુમારની 10મી વાર સત્તા પર વાપસી તેમને પોતાના રાજ્યની સ્થિતિ અં?...
‘આદિવાસીઓનાં યોગદાનને એક પરિવારની વાહવાહીમાં ભુલાવી દેવાયું’ : ડેડીયાપાડાથી પીએમ મોદી
15 નવેમ્બરના રોજ વડા પ્રધાન મોદી ગુજરાત પહોંચ્યા છે. તેમણે નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી છે અને ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી છે. તેમણે ડેડીયાપાડાથી આદિવાસી પટ?...
બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી-કૉંગ્રેસ ગઠબંધનના પરાજય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવાર રાજકારણમાં નવી ઉથલપાથલ સર્જાઈ છે. NDAને મળેલી ભવ્ય જીત બાદ પરિવારની અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. ?...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં AAPને NOTA કરતાં ઓછા મત
બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં NDAએ ઐતિહાસિક જીત નોંધાવી છે, જ્યાં કુલ 243 બેઠકોમાંથી 202 બેઠકો પર વિજય મેળવી મોટું બહુમતી મેળવ્યું, જ્યારે RJD નેતૃત્વવાળા મહાગઠબંધનને માત્ર 35 બેઠકો મળી, જેમા?...
બિહાર જીત પર પીએમ મોદીનું નિવેદન : ‘બિહારના પરિવારજનોનો આભાર, આ પ્રચંડ જનાદેશ સેવા કરવા માટે વધુ શક્તિ આપશે’
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વકની પ્રતિક્રિયા આપી મતદારોનાં આભાર માન્યા. તેમણે કહ્યું કે આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ...