રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી : ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરી એકવાર પોતાની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેના લગાવથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સરળ અને સહજ જીવનશૈલીનો અનોખો સંદેશ આપ્યો હતો. કોઈપણ પ્રકારના વૈભવ કે…










