Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

news channel in india

4,466 stories

ક્રૂડ ઓઇલ, ગેસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, CNG-PNG ગ્રાહકોને 100% પુરવઠો પહોંચાડાઈ રહ્યો છે : કેન્દ્રિય મંત્રાલય

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેશના ઈંધણ પુરવઠા પર નિર્ધારિત સ્થિતિ જાહેર કરી છે. સોમવારે (16 માર્ચ) મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પત્રકારો સાથે થયેલા પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે દેશમાં ક્રૂડ ઓઇલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે…

· 3 min read

મુંદ્રા પોર્ટ પર ઈરાનથી ગેસ ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું મુંદ્રા પોર્ટ ફરી એકવાર ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં ગેસ ભરેલું ‘શિવાલિક’ નામનું જહાજ મુંદ્રા પોર્ટના એન્કરેજ વિસ્તારમાં પહોંચી ગયું છે. આ જહાજ ઈરાનથી ગેસનો મોટો જથ્થો લઈને ભારત આવ્યું છે, જે…

· 2 min read

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે મોટો હુમલો, તહેરાન એરપોર્ટ પર ખામેનેઈનું વિમાન ફૂંકાયું

ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ વચ્ચે સોમવારે (16 માર્ચ) ઇઝરાયેલે દાવો કર્યો છે કે તાજેતરના હુમલામાં તેમણે તહેરાનના મેહરાબાદ એરપોર્ટ પર એક મહત્વપૂર્ણ વિમાન નષ્ટ કર્યું છે. આ વિમાનનો ઉપયોગ ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈ તેમજ દેશના…

· 2 min read

ગાંધીનગરમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ મોડલ સફળ, રોજ 100 ટન કચરામાંથી બનશે જૈવિક ખાતર

ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે પર્યાવરણ જાળવણીના એક અનોખા મોડલ તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા ‘વેસ્ટ ટુ વેલ્થ’ એટલે કે કચરામાંથી સમૃદ્ધિ સર્જવાનો મંત્ર સફળતાપૂર્વક અમલમાં મૂકાયો છે. શહેરમાંથી એકત્ર થતો ભીનો કચરો…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટો ફેરફાર, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનર બદલાયા

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મોટા પ્રશાસનિક ફેરફારો કર્યા છે. પંચે પિયુષ પાંડેને હટાવીને 1992 બેચના આઇપીએસ અધિકારી સિદ્ધનાથ ગુપ્તાને રાજ્યના નવા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ કોલકાતા પોલીસમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર…

· 3 min read

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પહેલા સરકારની ભવ્ય તૈયારીઓ, અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે

ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિબિંબ માનવામાં આવે છે. આ પરિક્રમામાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે યાત્રા કરીને આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો અનુભવ કરે છે. રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી…

· 4 min read

સંસદમાં LPG મુદ્દે હોબાળો, જેપી નડ્ડાએ કહ્યું – કોંગ્રેસ કટોકટીમાં પણ રાજકારણ કરે છે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશમાં LPG ગેસની અછત ઉભી થવાની શક્યતા અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દાને લઈને વિપક્ષે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં…

· 3 min read

અદાણી સમૂહ કેસ : રવિ નાયરની અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરવાની ના પાડી

અદાણી સમૂહને ટાર્ગેટ કરતા લેખોને લઈને નોંધાયેલી ફરિયાદ મામલે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સામે ‘પત્રકાર’ રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે આ અરજી પર સીધી સુનાવણી કરવાની ના પાડી…

· 3 min read

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં થયું ચકલી માળા અને કુંડાનું વિતરણ

દાતાઓ દ્વારા પ્રકૃતિ પ્રેમ અને કેળવણી હેતુ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં સખાવત લાભ મળ્યો છે. વિદ્યાર્થીઓને ચકલી માળા અને કુંડાનું વિતરણ થયું છે. શિક્ષણ સાથે જ પ્રકૃતિ પર્યાવરણ પ્રત્યે સંવેદના પ્રગટે તે જરૂરી છે, આ માટે ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળામાં ચકલી…

· 1 min read

પંજાબમાં AAPની ‘શિક્ષણ ક્રાંતિ’ પર પ્રશ્નચિહ્ન? 31 ધારાસભ્યોમાંથી માત્ર એકના બાળકો સરકારી શાળામાં

પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ 117માંથી 92 બેઠકો જીતતા સત્તામાં ભવ્ય જીત મેળવી હતી. આ જીત પાછળ પાર્ટીએ રજૂ કરેલા “દિલ્હી શિક્ષણ મોડેલ” અને સરકારી શાળાઓમાં “શિક્ષણ ક્રાંતિ” લાવવાના વચનને મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું.…

· 4 min read