Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 30°C

newschannelinindia

3,893 stories

એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’

ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ દરેક માટે સમાન રીતે લાગુ…

· 3 min read

કરાચીમાં રહેમાન ડકૈતના પુત્રની ધરપકડ, પાકિસ્તાન પોલીસ દ્વારા મોટા દીકરાનું પહેલેથી એન્કાઉન્ટર

પાકિસ્તાનના કરાચીમાં લ્યારી ગેંગ વોર સાથે જોડાયેલા કુખ્યાત ગેંગસ્ટર રહેમાન ડકૈતના પરિવારનું નામ ફરી એકવાર અપરાધની દુનિયામાં ચર્ચામાં આવ્યું છે. કરાચી પોલીસએ રહેમાન ડકૈતના પુત્ર જિબ્રાનની ફરી એક વખત ધરપકડ કરી છે. આરોપ છે કે જિબ્રાન પાસે ગેરકાયદે પિસ્તોલ મળી…

· 3 min read

મુખ્યમંત્રીની સરપંચોને ટકોર : ગ્રામ પંચાયતોમાં જાહેરહિતના કામમાં કોઈ ભ્રષ્ટાચાર ચાલશે નહીં

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ૨૬૦થી વધુ સરપંચોને ખાસ તાલીમ કાર્યક્રમમાં સંબોધતા ગ્રામ પંચાયતોમાં પારદર્શિતા, જવાબદારી અને ગુણવત્તા સાથે વિકાસકામો કરવાની નિર્દેશ આપ્યો. તેમણે સરપંચોને આહવાન કર્યુ કે તેઓ પોતાના ગામના વડા તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા, “સૌના સાથ, સૌના…

· 2 min read

‘અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સકારાત્મક માહોલ બન્યો’, NDA સાંસદોને સંબોધતા PM મોદી

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ સોદાને લઈને સંસદ પરિસરમાં NDA સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું હતું. આ અવસરે NDA સંસદીય દળની બેઠકને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઈને શરૂઆતમાં ઘણી ટીકા થઈ હતી, પરંતુ…

· 3 min read

નડિયાદમાં ગૌવંશનું કપાયેલું ધડ મળ્યા બાબતે હિન્દુ ધર્મ સેના પ્રમુખ અને કાઉન્સિલર વચ્ચે બોલાચાલી ટોક ઓફ ધ ટાઉન બની

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે હિન્દુ સંગઠનો માં રોષ વ્યાપી રહ્યો છે, ત્યારે નડિયાદ શહેરના છાંટીયાવાડ સ્થિત લીમડી વિસ્તારમાં ગૌવંશનું કપાયેલું ધડ અને પગ…

· 2 min read

ઓનલાઈન ગેમિંગથી ઓળખાણ, પછી દુષ્કર્મ અને અપહરણ; અમદાવાદની સગીરાને ફસાવનાર અરમાન બંગાળથી ઝડપાયો

અમદાવાદમાંથી એક ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે, જેમાં ઓનલાઇન ગેમિંગના માધ્યમથી એક 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ અને અપહરણ કરવાનો આરોપ સામે આવ્યો છે. આ કેસમાં પશ્ચિમ બંગાળના યુવક આશિક ઉર્ફે અરમાન મોહમ્મદ અઝગર (ઉંમર 21 વર્ષ)ની…

· 3 min read

ભારત-યુએસ ટ્રેડ ડીલની ટ્રમ્પની જાહેરાત; PM મોદી સાથે ફોન પર વાત, અમેરિકા ટેરિફ ઘટાડશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે મહત્વપૂર્ણ ટ્રેડ ડીલની ઘોષણા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે સોમવારે (2 ફેબ્રુઆરી) ટેલિફોનિક વાતચીત થઈ હતી, જે બાદ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ…

· 3 min read

મણિપુરમાં ફરી ભાજપ સરકાર રચવાની કવાયત તેજ; 20 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા

મણિપુરમાં ફરીથી ભાજપની સરકાર રચાશે કે નહીં, તેને લઈને રાજકીય અટકળો વધુ તેજ બની છે. રાજ્યથી લઈને દિલ્હી સુધી ભાજપમાં દોડધામ વધી ગઈ છે. મણિપુરના 20થી વધુ ભાજપના ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હોવાના અહેવાલો છે અને પાર્ટીએ હવે રાજ્યમાં ધારાસભ્ય દળના…

· 3 min read

દેવ બિરસા સેના દ્વારા બ્લેસીગ ચચૅ ડુમખલ, તા .વાલોડ, જી. તાપી, આયોજીત શાંતિ મહોત્સવ વિરુદ્ધ વાલોડ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

સવિનય સહ ઉપરોકત વિષય અનુસંધાને સાદર જણાવવાનું કે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં આદિવાસીઓની વસ્તી હોય, ડુમખલ ગામે એક પણ વ્યક્તિ ધર્માતરી થઈને ખ્રિસ્તી બનેલ હોય એવું સરકારી ચોપડે નોંધાયેલ નથી, તેમ છતા છેલ્લા કેટલાક સમયથી અમારા તાપી જિલ્લાના…

· 4 min read

લદ્દાખમાં બાંગ્લાદેશ-નેપાળ જેવી સ્થિતિ સર્જવાનો પ્રયાસ; સોનમ વાંગચુક પર NSA હેઠળ કાર્યવાહી યોગ્ય : સરકાર

લદ્દાખમાં થયેલી હિંસા બાદ NSA હેઠળ જેલમાં બંધ કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવાર (2 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટે ફરી સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ…

· 4 min read