Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

newschannelinindia

3,893 stories

થાઈ સેનાએ કંબોડિયામાં હિંદુ દેવતાની મૂર્તિ તોડી, વિડીયો વાયરલ થતાં વિરોધ; ભારતે પણ ઉઠાવ્યો મુદ્દો

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી ચાલતા સરહદી વિવાદ વચ્ચે હિંદુ દેવતા વિષ્ણુ ભગવાનની મૂર્તિ તોડી પાડવાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ ઊભો કર્યો છે. વિવાદિત સીમા વિસ્તારમાં આવેલી આ લગભગ 9 મીટર ઊંચી મૂર્તિ ડિસેમ્બર 22ના રોજ…

· 2 min read

લખનઉમાં PM મોદીએ રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું, ત્રણ મહાપુરુષોની પ્રતિમાઓનું અનાવરણ

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2025ના રોજ લખનઉમાં ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સહિત અનેક પ્રખર નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્ર પ્રેરણા સ્થળને…

· 2 min read

17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યો ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન

બાંગ્લાદેશમાં શેખ હસીનાના લાંબા શાસનના અંત બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વર્તમાનમાં વચગાળાની સરકાર કાર્યરત છે, જ્યારે આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ બદલાતા સમીકરણોમાં સૌથી વધુ ચર્ચાતું નામ બાંગ્લાદેશ…

· 3 min read

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠા ભરવાડે પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સુપરત કર્યું હતું, જે અધ્યક્ષે તાત્કાલિક…

· 2 min read

માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે લોકભારતી સણોસરામાં બાલવાડી શિબિર પ્રારંભ

લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે, અહીંયા શિક્ષણવિદ્દોના સાનિધ્ય સાથે તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતાં રહ્યાં છે. જીવનમાં પોષણ અને પ્રસન્નતા મળે તે એટલે કે, માંહ્યલાનો રાજીપો અનિવાર્ય રહે તે…

· 3 min read

નર્મદામાં વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યા હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાઓના વિરોધમાં નર્મદા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, બાંગ્લાદેશમાં જેહાદી માનસિકતા…

· 2 min read

ઇડીએ ૧.૫ કરોડ ડોલરનાં ટેક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અમેરિકન નાગરિકોને છેતરપિંડી કરતી ગેરકાયદેસર કોલ સેન્ટરો સાથે સંકળાયેલા ૧.૫ કરોડ ડોલરના કૌભાંડના મામલે એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આ(Call center & money laundering) કેસમાં આરોપીની ઓળખ ચંદ્ર પ્રકાશ ગુપ્તા તરીકે કરવામાં આવી છે, જે…

· 2 min read

ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે : હર્ષ સંઘવી

ગુજરાતમાં ડ્રગ્સ સામેના યુદ્ધને માત્ર અભિયાન નહીં પરંતુ ‘જંગ’ તરીકે વ્યાખ્યાયિત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રના અધિકારીઓ અને નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ જંગ માત્ર યુવાઓ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ, પરિવાર અને ભવિષ્યની…

· 3 min read

નાઇજીરિયામાં નમાજ દરમ્યાન મસ્જિદમાં વિસ્ફોટ, 7 લોકોનાં મોત; અનેક ઘાયલ

નાઇજીરિયાના અશાંત ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં ફરી એક વખત ભયાનક આતંકી હુમલો સામે આવ્યો છે, જેમાં બોર્નો રાજ્યની રાજધાની મેદુગુરીમાં આવેલી એક મસ્જિદમાં બુધવારે સાંજે નમાજ દરમિયાન થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત…

· 2 min read

અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રપતિ મુર્મૂ અને પ્રધાનમંત્રી મોદીની ભાવભીની શ્રદ્ધાંજલિ

આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના X હેન્ડલ પર અટલજીના જીવન, વિચારો અને રાષ્ટ્ર માટેના યોગદાનને યાદ કરતો એક ભાવસભર વીડિયો શેર કર્યો.…

· 2 min read