Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

newschannelinindia

3,893 stories

ક્રિસમસના પર્વ પર પીએમ મોદી ચર્ચ પહોંચ્યા, ક્રિસમસની પાઠવી શુભકામના

આજે ક્રિસમસના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની વિશેષ પ્રાર્થનામાં હાજરી આપી હતી. #Christmas2025ના અવસરે પીએમ મોદીએ દિલ્હી અને ઉત્તર ભારતના ખ્રિસ્તી સમુદાયના વિશાળ મંડળ સાથે ચર્ચમાં જઈ પ્રાર્થના કરી અને પ્રેમ,…

· 2 min read

કર્ણાટકમાં ટ્રક–બસની ભીષણ ટક્કર, 17 લોકો જીવતા બળીને મોતને ભેટ્યા

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાની આશંકા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ નજીક બનેલી આ દુર્ઘટનામાં બેંગલુરુથી શિવમોગ્ગા જઈ રહેલી એક સ્લીપર બસ અને સામેથી આવી…

· 2 min read

ઠાકરે બંધુઓના ગઠબંધન પર બોલ્યા સીએમ ફડણવીસ

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈની મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં વીસ વર્ષ બાદ ફરી એક વખત સાથે આવેલા ઠાકરે બંધુઓના નિર્ણય પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કડક પ્રતિક્રિયા આપી છે. ફડણવીસે જણાવ્યું કે બંને પાર્ટીઓ પોતપોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે…

· 2 min read

અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં ખનન નહીં થાય, ભવિષ્યમાં પણ મંજૂરી નહીં: અર્જુન મોઢવાડિયા

અરવલ્લી ગિરિમાળાઓ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્યારેય ખનન કે વ્યાપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ એવી કોઈ…

· 2 min read

ઓક્સફોર્ડ ડિબેટમાં ભારતીય વિદ્યાર્થીએ પાકિસ્તાની મંત્રીના દીકરાને આપ્યો કડક જવાબ, સોશિયલ મીડિયામાં ચર્ચા

ઓક્સફોર્ડ યુનિયનમાં ભારત–પાકિસ્તાન સંબંધિત એક પ્રસ્તાવને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આરોપ છે કે પાકિસ્તાની મૂળના અધ્યક્ષ મૂસા હર્રાજે એવી ડિબેટમાં પાકિસ્તાનની જીતનો દાવો કર્યો, જે હકીકતમાં ઔપચારિક રીતે યોજાઈ જ નહતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા સાથે-સાથે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક વર્તુળોમાં…

· 4 min read

દિલ્લીમાં 16 કિમીની નવી મેટ્રો લાઈન, 13 નવા સ્ટેશન બનાવાશે

મોદી સરકારે દિલ્હીવાસીઓ માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે. આજે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં જાણકારી આપતા જણાવ્યું કે આ નવી મેટ્રો યોજનામાં અંદાજે ₹12,015…

· 3 min read

‘ક્રિસમસ પર બાળકોને સાન્ટા ક્લોઝ બનવા મજબૂર ન કરે શાળાઓ’ : શ્રીગંગાનગર શિક્ષણ વિભાગનો આદેશ

ક્રિસમસ તહેવારની ઉજવણીને લઈને રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઑફિસર (ADEO) દ્વારા 22 ડિસેમ્બરે જારી કરાયેલા આ પરિપત્રમાં તમામ ખાનગી શાળાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓને સાન્ટા ક્લોઝ બનવા અથવા…

· 2 min read

શિમલાની હોસ્પિટલમાં ડૉક્ટર-દર્દી બાખડ્યા, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (IGMC)માં પલ્મોનરી મેડિસિન વોર્ડમાં ડૉક્ટર અને દર્દી વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ રાજ્યભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હોસ્પિટલ તંત્ર અને સરકાર હરકતમાં આવી…

· 3 min read

અયોધ્યામાં રામ મંદિરના અંગદ ટીલા પર 30 કરોડની રત્નજડિત સુવર્ણ રામલલા પ્રતિમા સ્થાપિત થશે

અયોધ્યાના રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક અદભૂત અને અતિમૂલ્યવાન સુવર્ણ પ્રતિમા સ્થાપિત થવાની છે. કર્ણાટકના એક અજ્ઞાત ભક્ત દ્વારા ભેટરૂપે અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી હતી. હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નોથી સજ્જ આ સુવર્ણ…

· 2 min read

BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓ એક થયા, 20 વર્ષ બાદ ગઠબંધનનું એલાન

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત મોટો વળાંક આવ્યો છે. વર્ષોથી અલગ પડેલા ઠાકરે બંધુઓ હવે ફરી એક થઈ ગયા છે અને સાથે મળીને ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત કરી છે. લાંબા સમયથી રાજકીય રીતે નબળા પડેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે…

· 2 min read