Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 28°C

topnewschannel

1,610 stories

રાહુલની તૂટેલી પરંપરા પ્રિયંકાએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’

સંસદના શિયાળુ સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે તણાવ, ઉગ્ર ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. અંતે શુક્રવારે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી. સત્રના સમાપન બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી સામે આવેલી એક તસવીરે…

· 2 min read

બાંગ્લાદેશમાં ‘ઇશનિંદા’ના આરોપ સાથે કટ્ટરપંથીઓએ લીધો હિંદુ યુવકનો જીવ

બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા એક હિંદુ વ્યક્તિની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે, જેના કારણે દેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીડિતની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ છે. આરોપ છે…

· 3 min read

ઉસ્માન હાદીનાં મોત બાદ ફરી ભડકે બળ્યું બાંગ્લાદેશ

ફરી એક વખત બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. કટ્ટરપંથી નેતા ઉસ્માન હાદીનાં મોત બાદ ઇસ્લામવાદી તત્વો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને 18 ડિસેમ્બર, 2025ના રોજ તેમના અવસાનના સમાચાર મળતા જ ઢાકામાં મોટા…

· 2 min read

બંગાળની સમુદ્રી સરહદેથી 2 બાંગ્લાદેશી બોટ ઝડપાઈ, 35 માછીમારોની ધરપકડ

ભારતીય કોસ્ટ ગાર્ડે પશ્ચિમ બંગાળના ખાડીઅંચળમાં ગેરકાયદેસર માછીમારી અટકાવવાના માટે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. 16 ડિસેમ્બર, 2025ના રોજ રુટીન સર્વેલન્સ ઑપરેશન દરમિયાન, ICG દ્વારા 2 બાંગ્લાદેશી માછીમારી બોટો (BFBs) ઝડપવામાં આવી હતી અને 35 માછીમારોને ધરપકડ કરવામાં આવી હતી.…

· 2 min read

બાલ સત્સંગ કેન્દ્ર સભામાં ગીતાજયંતી નિમિતે ગીતા કૌશલ્ય કસોટી તથા ભજન સ્પર્ધા યોજાઇ

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન મહંત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી બાલ સત્સંગ કેન્દ્ર સભામાં ગીતાજયંતી નિમિતે ગીતા કૌશલ્ય કસોટી તથા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં 90 જેટલા…

· 1 min read

ભાગીને લગ્ન કરનારાઓ સામે સરકારનું કડક વલણ, મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ભાગીને થતાં લગ્ન અને પ્રેમલગ્નને લઈને રાજ્ય સરકાર હવે વધુ કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે. સરકાર મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આવનારા સમયમાં ભાગીને થયેલા લગ્નનું રજિસ્ટ્રેશન સરળ નહીં રહે. પ્રાપ્ત માહિતી…

· 3 min read

મિર્ઝાપુરમાં ઈસાઈ ધર્માંતરણ ગેંગનો ભંડાફોડ, ચર્ચના પાદરી સહિત 11 ઝડપાયા

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં અવૈધ ધર્માંતરણના એક મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. દેહાત કોટવાલી પોલીસે ખરહરા ગામમાં આવેલી એક ચર્ચમાં દરોડા પાડીને હિંદુ પરિવારોને પ્રલોભન આપીને ઈસાઈ ધર્મમાં ફેરવવાના આરોપસર કુલ 11 લોકોની ધરપકડ કરી છે. ધરપકડમાં ચર્ચના પાદરી ભોલાનાથ…

· 3 min read

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત :15 જાન્યુઆરીએ મતદાન, 16 જાન્યુઆરીએ પરિણામ

મુંબઈની સૌથી શક્તિશાળી અને દેશની સૌથી ધનાઢ્ય લોકલ બોડી ગણાતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી આખરે જાહેર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે સોમવાર, 15 ડિસેમ્બરના રોજ જાહેરાત કરતા જણાવ્યું હતું કે 15 જાન્યુઆરીએ મતદાન યોજાશે અને 16 જાન્યુઆરીએ…

· 2 min read

કફ સિરપ મામલે EDના દેશભરમાં 25 સ્થળો પર દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કફ સિરપના ગેરકાયદેસર વેપારના મોટા રેકેટનો પર્દાફાશ કરતી વિશાળ કાર્યવાહી શરૂ કરી છે. શુક્રવારની સવારે લગભગ 7:30 વાગ્યે લખનઉ ઝોનલ ઓફિસની ટીમોએ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ગુજરાતમાં એક સાથે 25થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા. જાણકારી મુજબ, આ…

· 3 min read

અમેરિકા પછી મેક્સિકો પણ સક્રિય, ભારત સહિત અનેક દેશો પર 50% ટેરિફ લાગુ

વૈશ્વિક વેપાર જગતમાં ટેરિફ યુદ્ધ ફરી તેજ બનતું જોવા મળી રહ્યું છે. અમેરિકાએ વિવિધ દેશોના ઉત્પાદનો પર ટેરિફ વધાર્યા બાદ હવે મેક્સિકોઓએ પણ મોટો અને પ્રભાવશાળી નિર્ણય લેતાં આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રમાં ચકચાર મચી છે. મેક્સિકોના સેનેટે ભારત, ચીન, દક્ષિણ કોરિયા,…

· 2 min read