વિદેશ મંત્રીને વાંધો હોવા છતાં ન્યૂઝીલેન્ડના પીએમએ ભારત સાથેના FTAનું કર્યું સમર્થન
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement – FTA) અંગેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થતાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સર્જાયો છે. ન્યૂઝીલેન્ડના વડા ?...
ગુજરાત બનશે એનર્જી હબ, સરકારે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી સહિત 3 મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી
ગાંધીનગરમાં 25 ડિસેમ્બર 2025ના રોજ સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યને ગ્રીન એનર્જીના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાના દિશામાં એક ઐતિહાસિક પગલું ભરી ત?...
થાઈ સેનાએ કંબોડિયામાં હિંદુ દેવતાની મૂર્તિ તોડી, વિડીયો વાયરલ થતાં વિરોધ; ભારતે પણ ઉઠાવ્યો મુદ્દો
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી ચાલતા સરહદી વિવાદ વચ્ચે હિંદુ દેવતા વિષ્ણુ ભગવાનની મૂર્તિ તોડી પાડવાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ ઊભો કર્યો છે. વિવાદિત સીમા ?...
બરેલીમાં બુલડોઝર કાર્યવાહી, ઉપદ્રવ મામલે સપાના પૂર્વ કોર્પોરેટર વાજિદ બેગનો મેરેજ હોલ તોડાયો
ઉત્તર પ્રદેશના બરેલીમાં 26 સપ્ટેમ્બરે થયેલા ઉપદ્રવ બાદ જિલ્લા પ્રશાસને ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી હેઠળ મંગળવારે 23 ડિસેમ્બર 2025ની સવારે બરેલી વિકાસ પ્રાધિકર?...
ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની મુદત લંબાઈ, હવે અરજી કરવાની નવી અંતિમ તારીખ જાણો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી–માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12 (વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ સહિત)ની બોર્ડ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની સમયમર્યાદામાં વધાર?...
રેવંત રેડ્ડીની ભાટાઈ : ક્રિસમસની ઉજવણીનું શ્રેય સોનિયાને આપ્યું
ક્રિસમસ પહેલાં જ તેલંગાણામાં એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા રાજ્યમાં ક્રિસમસ મનાવવામાં આવે છે તેનું શ્રેય સોનિયા ગાંધીને આપવામાં આવતાં ભાજપે આ નિવેદનને ક?...
શું સરકાર ટ્રમ્પને બચાવવા માગે છે?, એપસ્ટીન કેસમાં હટાવાયેલા ફોટા ફરી જાહેર થયા, મેલાનિયા ટ્રમ્પ પણ તસવીરોમાં દેખાઈ
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (DOJ) દ્વારા યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંબંધિત દસ્તાવેજોમાંથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પની તસવીર ફરીથી જાહેર કરાતા અમેરિ...
સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યાનો USએ લીધો બદલો, ISISના ઠેકાણાં પર ‘ઓપરેશન હૉકઆઈ’
સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યા બાદ અમેરિકા દ્વારા ISIS વિરુદ્ધ મોટાપાયે બદલા રૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમેરિકી સૈન્યએ ‘ઑપરેશન હૉકઆઈ’ નામે શરૂ કરેલી આ ઝુંબેશ હેઠળ સીરિયામાં સક્રિય ?...
SIR પ્રક્રિયા બાદ તમિલનાડુમાંથી 97 લાખ નામો હટાવાયાં, ચૂંટણી પંચે જાહેર કરી ડ્રાફ્ટ મતદાર યાદી
ચૂંટણી પંચે વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમિલનાડુ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે, જેમાં આશરે 1 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકા?...
X પર પીએમ મોદીનો દબદબો, ટોપ-10માં સૌથી વધુ લાઈક થયેલા 8 પોસ્ટ્સ મોદીના
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા નવા ફીચરમાં દર મહિને દેશમાં સૌથી વધુ લાઈક થયેલા ટ્વિટ્સની યાદી દર્શાવવામાં આવી રહી છે, અને તેમાં ફરી એકવાર પીએમ નરે?...