Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

અમદાવાદ

258 stories

અમદાવાદમાં 7 જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ

અમદાવાદ શહેરમાં આજે (23 જાન્યુઆરી) વહેલી સવારે સાત જેટલી જાણીતી સ્કૂલોને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચ, બોપલમાં આવેલી DPS સ્કૂલ, નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા,…

· 2 min read

અમદાવાદમાં પારિવારિક દુર્ઘટના, પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત

અમદાવાદના શહેર વિસ્તારમાં પોશ માનાતા જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે બનેલી હત્યા બાદ આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના ક્લાસ-1 અધિકારી…

· 3 min read

અમદાવાદ : 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોક કેસમાં દોઢ વર્ષથી ફરાર

અમદાવાદમાં લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બનેલો કુખ્યાત આરોપી અઝહર અંતે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. વેજલપુર પોલીસ અને ઝોન-7 પોલીસની સંયુક્ત ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે જુહાપુરા–વેજલપુર વિસ્તારમાં કાર્યવાહી કરીને દોઢ વર્ષથી ફરાર રહેલા આ રીઢા ગુનેગારની ધરપકડ…

· 2 min read

સેવન્થ ડે સ્કૂલ હત્યાકાંડ : હિંદુ વિદ્યાર્થીની હત્યાના આરોપી મુસ્લિમ સગીર સામે 29 જાન્યુઆરીને સુનાવણી

ઑગસ્ટ 2025માં અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે શાળામાં થયેલી હિંદુ વિદ્યાર્થીની હત્યાના મામલામાં મહત્વપૂર્ણ સુધારાઓ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, આ ઘટનામાં આરોપી તરીકે ઓળખાયેલા મુસ્લિમ સગીર વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે હવે અધિકારીક રીતે આરોપ ઘડ્યા છે. ગુજારાતના જુવેનાઈલ જસ્ટિસ…

· 3 min read

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ બાદ અમદાવાદ મનપાની કાર્યવાહી, મીનરલ વોટર સપ્લાયરો પર કડક ચેકિંગ

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સામે આવતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવી ગઈ છે. રોગચાળો વધુ વકરે નહીં તે માટે મનપા દ્વારા શહેરમાં આરોગ્યલક્ષી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને મીનરલ વોટર જગ સપ્લાયર એકમોને નિશાન બનાવી તપાસ…

· 2 min read

અમદાવાદમાં પાણીપુરી આરોગ્ય માટે જોખમી બની, AMCની મેગા ડ્રાઈવમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદમાં ચટપટી પાણીપુરીને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલી મેગા ડ્રાઈવમાં ગંભીર અને ચોંકાવનારી હકીકતો સામે આવી છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી તપાસ દરમિયાન 280 પાણીપુરીની લારીઓ પર પાણીમાં જોખમી સિન્થેટિક કલર અને બેક્ટેરિયા મળ્યા હોવાનું રિપોર્ટમાં…

· 3 min read

અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખેલ

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં સામે આવી છે. સોલા રોડ પર આવેલા ભૂયંગદેવ ચાર રસ્તા પાસેની નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ…

· 2 min read

અમદાવાદમાં RTE એડમિશન માટે તૈયારીઓ શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો

અમદાવાદમાં વર્ષ 2026–27ના શૈક્ષણિક વર્ષ માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળની પ્રવેશ પ્રક્રિયાની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની તમામ ખાનગી શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓની સંખ્યા અને વર્ગોની વિગત માંગવામાં આવી છે. પ્રાથમિક…

· 2 min read

અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ

અમદાવાદમાં આજે સવારે AMTS બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોલા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં 19મી જાન્યુઆરીની સવારે અચાનક બસમાં આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગના કારણે આસપાસ ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા, જેને…

· 2 min read

અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ફિલ્મી ઢબે ચોરીની ઘટનાને અંજામ આપનાર 19 વર્ષીય યુવકને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. જ્વેલર્સની દુકાનમાં આધુનિક લોકિંગ સિસ્ટમ અને મજબૂત શટર હોવા છતાં, તેને અડ્યા વગર પાછળની દીવાલ તોડી ચોરી કરવામાં આવી હતી. પોલીસે…

· 2 min read