જામનગરના યુવા એન્જિનિયરે 6248 મીટર ઊંચું અજાણ્યું શિખર સર કરી તેને ‘માઉન્ટ તારા’ નામ આપ્યું
“જ્યાં માર્ગ નથી, ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ” – આ ઉક્તિને જીવનમાં પ્રતિબિંબિત કરતા જામનગરના નચિકેતા ગુપ્તાએ એક અનોખી અને ઐતિહાસિક સિદ્ધિ સાથે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્?...
ગુજરાત તરફ વળી રહ્યું છે ‘શક્તિ’ વાવાઝોડું, 110 કિ.મી. પ્રતિ કલાકે પવન ફૂંકાવાની આગાહી
અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું વાવાઝોડું સાયક્લોનિક શક્તિ (Cyclone Shakti) સક્રિય થવા લાગ્યું છે અને તેની અસર ગુજરાત સહિત પશ્ચિમ કાંઠાના રાજ્યોમાં જોવા મળી શકે છે. ભારતીય મૌસમ વિભાગ (IMD) મુજબ, અરબ સાગરના ...
વાપીમાંથી 25 કરોડના MD ડ્રગ્સ પકડાયા, 5 આરોપીઓની ધરપકડ
રાજ્યમાં ડ્રગ્સનો વેપાર દિવસેને દિવસે વધી રહ્યો છે અને પોલીસ-એજન્સીઓ માટે મોટું માથાનું દુખાવું બની ગયો છે. તાજેતરમાં વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં એટીએસ (ATS) અને એસઓજી (SOG)ની સંયુક્...
ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે
ગુજરાતના દરિયાકાંઠે જમીનનું ધોવાણ અને ખારાશ વધતા એક ગંભીર પરિસ્થિતિ સર્જાઇ રહી છે. દરિયો જાણે ગુજરાતની જમીનને દીઠે દીઠે ગળી રહ્યો હોય તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે, કારણ કે દરિયાકાંઠાની જમીન...
અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
નવરાત્રિના પર્વ દરમિયાન હવામાનનું દૃશ્ય પ્રમાણમાં અસ્થિર બન્યું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન વિશે નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી દિવસોમાં ભ...
બહિયલના 60 મુસ્લિમ આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં 25 સપ્ટેમ્બરના રાત્રે મુસ્લિમ ટોળાએ હિંસા ભડકાવી હતી, જેમાં હિંદુઓના ઘરો પર પથ્થરમારો થયો અને ગરબા રમતા લોકોએ પણ નુકસાન ભોગવવું પડ્યું. આ ઘટન?...
નડીયાદ ખાતે બધિર વિદ્યાલયનાં બાળકો માટે “સ્વરક્ષા તકનીક” વિશે કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ ...
ગુજરાત સાયબર ક્રાઇમનો મોટો ધડાકો : ₹804 કરોડના કૌભાંડમાં 10 આરોપીઓ ઝડપાયા
ગુજરાત સાયબર ક્રાઈમ યુનિટે સુરતમાં ચલાવવામાં આવેલી એક વિશાળ કાર્યવાહી દરમિયાન ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના મોટાપાયે ગૂંથાયેલા કૌભાંડનો ભાંડાફોડ કરીને મોટી સફળતા મેળવી છે. તપાસમાં બહાર આવ...
નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ખેડા નડિયાદના સંયુક્ત ઉપક્રમે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર...
ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને 265 થયા
ગુજરાત સરકારે રાજ્યમાં વહીવટી સરળતા વધારવા અને લોકો સુધી સરકારી સેવાઓ સરળતાથી પહોંચાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લઈને 17 નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બુધવારે (24 સપ્ટેમ્બર) ?...