click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર, ભજનલાલ CM, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાં ડેપ્યુટી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર, ભજનલાલ CM, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાં ડેપ્યુટી
Gujarat

રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર, ભજનલાલ CM, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાં ડેપ્યુટી

છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર થયું છે. ભાજપે સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને સીએમ અને દિયા કુમારી તથા પ્રેમચંદ બૈરવાને ડેપ્યુટી સીએમ જાહેર કર્યાં છે.

Last updated: 2023/12/12 at 5:54 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ સરકાર રચાઈ ગઈ છે. રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને સીએમ, જયપુર રાજઘરાનાની રાજકુમારી દિયા કુમારી બૈરવાને ડેપ્યુટી સીએમ જાહેર કરાયાં હતા.

Contents
દિયા કુમારી વિદ્યાનગરના છે ધારાસભ્યઅજમેર નોર્થના ધારાસભ્ય વાસુદેવ દેવનાની વિધાનસભા સ્પીકરપહેલી વાર ધારાસભ્ય બનીને સીએમ બન્યાં ભજનલાલભાજપે રાજસ્થાનમાં પણ ચોંકાવ્યાં

Diya Kumari to be Dy CM⚡⚡ pic.twitter.com/97dzGAWAfp

— The Jaipur Dialogues (@JaipurDialogues) December 12, 2023

દિયા કુમારી વિદ્યાનગરના છે ધારાસભ્ય

જયપુર રાજઘરાનાના દિયા કુમારીને પણ સરકારમાં મોટું પદ મળ્યું છે. દિયા કુમારીને ડેપ્યુટી સીએમ બનાવાયા છે. દિયા કુમારી જયપુરમાં વિદ્યાનગરના ધારાસભ્ય છે.

અજમેર નોર્થના ધારાસભ્ય વાસુદેવ દેવનાની વિધાનસભા સ્પીકર

ધારાસભ્ય દળની બેઠકમાં અજમેર નોર્થના ધારાસભ્ય વાસુદેવ દેવનાનો વિધાનસભા સ્પીકર તરીકે પણ પ્રસ્તાવ રજૂ કરાયો હતો જેને સર્વસંમતિથી સ્વીકારી લેવાયો હતો.

राजस्थान के सांगानेर से लोकप्रिय विधायक भजन लाल शर्मा जी के मुख्यमंत्री मनोनित होने की हार्दिक बधाई एवं शुभकामनाएं।

प्रधानमंत्री @narendramodi जी मार्गदर्शन और आपके सकुशल नेतृत्व में प्रदेश की प्रगति की कामना करता हूं।#BhajanlalSharma#RajasthanNewCM pic.twitter.com/8s8km7B6te

— Sunil Deodhar (@Sunil_Deodhar) December 12, 2023

#WATCH | "Bhajanlal Sharma has been elected as the leader of the Rajasthan BJP Legislature Party. There will be two Deputy CMs- Diya Singh and Dr. Prem Chand Bairwa. Vasudev Devnani to be the Speaker," says BJP central observer for Rajasthan, Rajnath Singh pic.twitter.com/XyqGKDo40o

— ANI (@ANI) December 12, 2023

પહેલી વાર ધારાસભ્ય બનીને સીએમ બન્યાં ભજનલાલ

સીએમ ભજનલાલ પહેલી વાર ધારાસભ્ય બનીને સીએમ બન્યાં છે. તેઓ અમિત શાહ અને સંઘ નજીકના છે.

ભાજપે રાજસ્થાનમાં પણ ચોંકાવ્યાં

મુખ્યમંત્રી પસંદ કરવામાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ ભાજપે રાજસ્થાનમાં પણ ચોંકાવ્યાં છે. રાજસ્થાનમાં પણ નવા ચહેરાને સીએમ પદે બેસાડાયા છે. વસુંધરા રાજ, બાબા બાલકનાથ જેવા મહારથીઓને પછાડીને ભજનલાલ શર્માએ સીએમની ખુરશી મેળવી લીધી છે. રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ભાજપે રાજનાથસિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેયને રાજસ્થાન સીએમ નક્કી કરવાની જવાબદારી સોંપી હતી. જે પ્રમાણે 3 ધારાસભ્યો બપોરે જયપુર પહોંચ્યા હતા અને ધારાસભ્ય દળની બેઠક શરુ કરી કરાઈ હતી.

You Might Also Like

લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ

પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, સરસ્વતીજીએ આપ્યો હતો શ્રાપ, ઈતિહાસ રોચક

ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા

વડોદરા જિલ્લાના કોંગ્રેસના આગેવાને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ કરી

TAGGED: @narendramodi, ajmer, Bhajanlal Sharma, bjp government, breakingnews, Chhattisgarh, Congress, Deputy CM, diya kumari, hindinews, internationalnews, jaipur, localnewsingujarat, Madhya Pradesh, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, Rajasthan, Rajasthan Election, RAJNATHSINGH, Saroj Pandey, topnewschannelinhindi, topnewschannelinindia, topnewsinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 12, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લગતા બે બિલ પણ પાસ થયા.. જાણો આનાથી ઘાટીમાં કેટલું પરિવર્તન આવશે
Next Article ‘કોંગ્રેસ છે તો મની હાઈસ્ટ જેવી ફિક્શન વેબ સિરીઝની જરૂર જ નથી’ ધીરજ સાહૂ મામલે PM મોદીનો કટાક્ષ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
Gujarat મે 16, 2025
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ
Gujarat મે 16, 2025
પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, સરસ્વતીજીએ આપ્યો હતો શ્રાપ, ઈતિહાસ રોચક
Gujarat મે 16, 2025
ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?