click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત
Gujarat

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત

જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં સોમવારે (25મી ઓગસ્ટ) વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 10થી વધુ ઘર ધરાશાયી થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે.

Last updated: 2025/08/26 at 3:04 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં 25મી ઓગસ્ટે વાદળ ફાટવાના બનાવે ભારે વિનાશ સર્જ્યો છે. અચાનક પડેલા ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક વિસ્તારોમાં જાનહાનિ અને માલમત્તાનું મોટું નુકસાન થયું છે. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, ડોડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર લોકોનાં મોત થયા છે, જેમાંથી બે લોકો ઘર ધરાશાયી થવાથી અને બે લોકો પૂરનાં પાણીમાં વહાઈ જવાથી મોતને ભેટ્યા છે. કિશ્તવાડ જિલ્લામાં પણ પૂર અને ભૂસ્ખલનથી અનેક ગામોમાં તારાજી ફેલાઈ છે, જેમાં દસથી વધુ ઘર તૂટી પડ્યા છે, નાના-મોટા પુલો ધોવાઈ ગયા છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોડા અને કિશ્તવાડમાં રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો અને સ્થાનિક વહીવટીતંત્ર સતત સ્થળ પર તહેનાત છે, જ્યારે સેનાની સહાયથી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પૂરને કારણે બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) બંધ કરી દેવાયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ભલેસા, થાથરી અને મારમત વિસ્તારોમાં પૂરથી નાના પુલો તૂટી પડતા ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. રામબન જિલ્લામાં પણ ભારે ભૂસ્ખલન થવાથી જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવો પડ્યો છે, જે રાજ્ય માટેનું મુખ્ય માર્ગ છે.

Cloudburst has been reported in the Charwa area of Bhalesa, Doda. Prayers for everyone’s safety. Jammu is experiencing heavy rainfall — please don’t take it lightly and follow the advisories of the local administration. pic.twitter.com/VQXF1WblOy

— Shesh Paul Vaid (@spvaid) August 26, 2025

જમ્મુ શહેરમાં તાવી નદીમાં આવેલા પૂરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસખોરી કરી દીધી છે. ભારે વરસાદ સાથે તીવ્ર પવન ફૂંકાતા નદીકિનારાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે વહીવટીતંત્રે આ વિસ્તારોને ખાલી કરાવી દીધા છે. નાગરિકોને સલામતી માટે હાઈઅલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

#WATCH | Doda, Jammu and Kashmir | Continuous heavy rainfall across Doda district has triggered landslides, mudslides, and shooting stones, leading to the closure of several link roads as well as stretches of the national highway. pic.twitter.com/0EuHmW5XNu

— ANI (@ANI) August 26, 2025

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર તાજેતરમાં વારંવાર વાદળ ફાટવાના બનાવોનો સામનો કરી રહ્યો છે. માત્ર થોડા દિવસો પહેલા, 14મી ઓગસ્ટે કિશ્તવાડ જિલ્લાના ચાસોટી ગામમાં વાદળ ફાટવાથી 65 લોકોનાં મોત થયા હતા અને 200 લોકો ગુમ થયા હતા. તે બનાવમાં મચૈલ માતા યાત્રા માટે આવેલા ઘણા શ્રદ્ધાળુઓ, તેમની બસો, તંબુઓ અને દુકાનો પૂરનાં પાણીમાં ધોવાઈ ગયા હતા. તાજેતરના આ નવા વાદળ ફાટવાના બનાવે ફરી એકવાર સ્થાનિક જનજીવનને પ્રચંડ આઘાત આપ્યો છે અને હાલ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર સતત ચુસ્ત કામગીરી કરી રહ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Cloudburst wreaks, gujarat cm, gujarati news, jammu and kahsmir, jammu and kashmir, latest news, news channel in india, oneindianews, Vaishno Devi Yatra, કિશ્તવાડ જિલ્લા, જમ્મુ અને કાશ્મીર, ડોડા, તાવી નદી, ભૂસ્ખલન, વાદળ ફાટતા, વૈષ્ણોદેવી યાત્રા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વડોદરામાં તણાવ: ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકાતા હંગામો, શંકાસ્પદોની ધરપકડ
Next Article વનતારાની તપાસ માટે SITની રચના કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?