click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં મેઘમહેર : રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ, ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા; ૨૧ ડેમ પર ‘હાઈ એલર્ટ’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં મેઘમહેર : રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ, ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા; ૨૧ ડેમ પર ‘હાઈ એલર્ટ’
Gujarat

ગુજરાતમાં મેઘમહેર : રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ, ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા; ૨૧ ડેમ પર ‘હાઈ એલર્ટ’

ગત વર્ષે આજના દિવસે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૬૧ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો.

Last updated: 2026/07/27 at 5:05 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

સરદાર સરોવર નર્મદા ડેમ ૬૯.૨૫ ટકા ભરાયો.

ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના તા. ૨૭ જુલાઈ-૨૦૨૬ સવારે ૦૮ કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે જ્યારે ૨૧ ડેમ માટે ‘હાઈ એલર્ટ’ પર જાહેર કરવામાં આવી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં ૨,૩૧,૩૪૨ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૬૯.૨૫ ટકા જેટલો થાય છે. ડેમમાં હાલ ૩,૨૩૨ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ વર્ષે ૫૪ ટકાની સામે ગત વર્ષે આજના દિવસે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૬૧ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો.

જ્યારે નર્મદા ડેમ સિવાયના રાજ્યના ૨૦૬ મુખ્ય જળસંગ્રહ સ્થાનોમાં કુલ ૨,૫૩,૩૩૬ MCFT જળસંગ્રહ નોંધાયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૪૫.૪૧ ટકા છે. રાજ્યમાં ૧૩ જળાશયો ૧૦૦ એટલે કે સંપૂર્ણ ભરાયેલા છે. આ ઉપરાંત ૨૬ જળાશય ૯૦ થી ૧૦૦ ટકા, ૨૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૫ જળાશય ૨૫ થી ૫૦ તેમજ ૮૪ જળાશયો ૨૫ ટકા થી ઓછા ભરાયા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ૦૫ જળાશયો એલર્ટ પર જ્યારે ૧૩ જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ ૨૭,૪૧૨ ક્યુસેક પાણીની આવક સામે ૩૭ હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે જ્યારે ઉકાઈ જળાશયમાં ૧૧,૬૮૯ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આમ રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર, દમણગંગા, ઉકાઈ, કરજણ, ધોડાધ્રોઈ, વણાકબોરી, કડાણા, કેલીયા અને જુજ એમ કુલ ૦૯ જળાશયોમાં ૧,૨૦૦ થી ૨૭ હજાર ક્યુસેક સુધીની પાણીની આવક નોંધાઈ છે.

રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૭ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૫ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૯ ટકાથી વધુ તેમજ કચ્છના ૨૦ જળાશયોમાં સૌથી ઓછો ૨૫ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

 

જનક દેસાઈ

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

મહીસાગરમાં GBSને પગલે ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ, લુણાવાડામાં હોટલો-શાળાઓ-છાત્રાલયોમાં સઘન ચેકિંગ

અમદાવાદ RPFની મોટી કાર્યવાહી: જોધપુરની બે સગીર છોકરીઓને ટ્રેનમાંથી સુરક્ષિત બચાવી, બે યુવકોની ધરપકડ

સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.155 કરોડનો ભવ્ય ટેમ્પલ સર્કિટ, 35 ઐતિહાસિક મંદિરોનો થશે કાયાકલ્પ

ભારતની બદલાતી જિઓપોલિટિકલ તસવીર : ચીનના રાજદૂત બન્યા લાલ કિલ્લાના સાક્ષી, ઇઝરાયલે વીડિયો દ્વારા ભારતને આપી શુભેચ્છા

આજે મોડી રાત્રે અમેરિકા રવાના થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ટોચના IAS અધિકારીઓનું પ્રતિનિધિમંડળ રહેશે સાથે

TAGGED: @india, Breaking news, Central Gujarat Dam Storage, CM Gujarat, Damanganga Dam, gujarat, Gujarat 207 Reservoirs, Gujarat Dam Alert, Gujarat Dam High Alert, Gujarat Dam Overflow, Gujarat Dam Water Level, Gujarat Monsoon 2026, Gujarat Rain 2026, Gujarat Rain News, Gujarat Reservoir Storage, Gujarat Reservoir Update, Gujarat Water Resources Department, Gujarat Water Storage, gujarati news, india news, Kutch Reservoir Water Level, latest news, localnewsingujarat, Narendra Modi, Narmada Dam, Narmada Dam Inflow, Narmada Dam Water Level, newschannelinindia, North Gujarat Dam Status, oneindianewsgujarat, Sardar Sarovar, Sardar Sarovar Dam, Sardar Sarovar Dam News, Saurashtra Dam Status, South Gujarat Reservoirs, top news channel, topnews, topnewschannelinindia, Ukai Dam, ઉકાઈ બંધ, ઉત્તર ગુજરાત બંધની સ્થિતિ, કચ્છ જળાશયનું પાણીનું સ્તર, ગુજરાત 207 જળાશયો, ગુજરાત ચોમાસું 2026, ગુજરાત જળ સંસાધન વિભાગ, ગુજરાત જળાશય અપડેટ, ગુજરાત જળાશય સંગ્રહ, ગુજરાત પાણી સંગ્રહ, ગુજરાત બંધ ઓવરફ્લો, ગુજરાત બંધનું ઉચ્ચ ચેતવણી, ગુજરાત બંધનું ચેતવણી, ગુજરાત બંધનું પાણીનું સ્તર, ગુજરાત વરસાદ 2026, ગુજરાત વરસાદ સમાચાર, દક્ષિણ ગુજરાત જળાશયો, દમણગંગા બંધ, નર્મદા બંધ, નર્મદા બંધનું પાણીનું સ્તર, નર્મદા બંધનો પ્રવાહ, મધ્ય ગુજરાત બંધનો સંગ્રહ, સરદાર સરોવર, સરદાર સરોવર બંધ, સરદાર સરોવર બંધ સમાચાર, સૌરાષ્ટ્ર બંધની સ્થિતિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એક ઈ-મેઇલથી NRIના ₹11 લાખ પરત : અમરેલી પોલીસે સિડનીના સૌરભ જોલીની ફરિયાદનો ગણતરીના દિવસોમાં ઉકેલ લાવ્યો
Next Article અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન માટે ફાંસીની માંગ, દિલ્હી કોર્ટમાં સજા પર સુનાવણી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહીસાગરમાં GBSને પગલે ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ, લુણાવાડામાં હોટલો-શાળાઓ-છાત્રાલયોમાં સઘન ચેકિંગ
Gujarat Mahisagar ઓગસ્ટ 17, 2026
અમદાવાદ RPFની મોટી કાર્યવાહી: જોધપુરની બે સગીર છોકરીઓને ટ્રેનમાંથી સુરક્ષિત બચાવી, બે યુવકોની ધરપકડ
Ahmedabad Gujarat ઓગસ્ટ 17, 2026
સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.155 કરોડનો ભવ્ય ટેમ્પલ સર્કિટ, 35 ઐતિહાસિક મંદિરોનો થશે કાયાકલ્પ
Ahmedabad Gujarat ઓગસ્ટ 15, 2026
ભારતની બદલાતી જિઓપોલિટિકલ તસવીર : ચીનના રાજદૂત બન્યા લાલ કિલ્લાના સાક્ષી, ઇઝરાયલે વીડિયો દ્વારા ભારતને આપી શુભેચ્છા
Gujarat ઓગસ્ટ 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?