click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું ‘ટાઇગર સ્ટેટ’, વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું ‘ટાઇગર સ્ટેટ’, વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર
Gujarat

33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું ‘ટાઇગર સ્ટેટ’, વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર

રતનમહાલમાં સ્થાયી થયેલા વાઘના કારણે આ વિસ્તારમાં ઇકો-ટુરિઝમ અને સંરક્ષણની પ્રવૃત્તિઓને વેગ મળશે. વાઘના કુદરતી વંશવેલાને આગળ વધારવા માટે વન વિભાગ દ્વારા હવે માદા વાઘની પણ માંગ કરવામાં આવી છે.

Last updated: 2025/12/26 at 12:02 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય બાદ એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ છે, કારણ કે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા રાજ્યને સત્તાવાર રીતે ‘ટાઇગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. લગભગ 33 વર્ષ પછી ગુજરાતમાં વાઘની કાયમી હાજરી નોંધાતા આ દરજ્જો પરત મળ્યો છે, જેને લઈ પર્યાવરણવિદો અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં સાડા ચાર વર્ષનો નર વાઘ છેલ્લા કેટલાક સમયથી સ્થાયી થયો છે, અને તેની સતત હાજરી સાથે અનુકૂળ રહેઠાણ અને ખોરાકની ઉપલબ્ધિને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાઘના પુનરાગમનથી રાજ્યના વન્યજીવ સંરક્ષણ પ્રયત્નોને નવી દિશા મળી છે.

આ સિદ્ધિ સાથે હવે આગામી 2026ની વાઘ વસ્તી ગણતરીમાં ગુજરાતનો વિધિવત સમાવેશ કરવામાં આવશે, જે રાજ્ય માટે વધુ ગૌરવની બાબત છે. રતનમહાલ વિસ્તારમાં વાઘની હાજરીથી ઇકો-ટુરિઝમ, સ્થાનિક રોજગાર અને સંરક્ષણ પ્રવૃત્તિઓને વેગ મળશે તેવી અપેક્ષા છે. વાઘની કુદરતી વંશવેલાને આગળ વધારવા માટે વન વિભાગે માદા વાઘ લાવવાની તૈયારી અને માંગ પણ શરૂ કરી છે, જેથી રાજ્યમાં વાઘનો પરિવાર વિકસિત થઈ શકે. ગીરના સિંહ અને સમગ્ર રાજ્યમાં દીપડાની મજબૂત વસતી બાદ હવે વાઘની હાજરીથી ગુજરાત વન્યજીવ વૈવિધ્ય અને સંરક્ષણના ક્ષેત્રમાં દેશનું અગ્રણી રાજ્ય બનીને ઊભર્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, Eco-tourism, gujarat, Gujarat news, gujarati news, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, NTCA, oneindianews, oneindianewsgujarat, pm modi, Tiger State, topnews, topnewschannelinindia, wildlife lovers, ઇકો-ટુરિઝમ, ગુજરાત, ગુજરાત વન્યજીવ, ટાઇગર સ્ટેટ, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી, માદા વાઘ, રતનમહાલ વન્યજીવ અભયારણ્ય, વન વિભાગ, વન્યજીવ ઇતિહાસ, વાઘ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દીપુ દાસ બાદ બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની હત્યા
Next Article કેનેડામાં ભારતીય વિદ્યાર્થી શિવાંકની હત્યા, ટોરોન્ટો કેમ્પસ નજીક ધોળા દિવસે ગોળી મારી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?