click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ
GujaratNarmada

નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ

નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી સતત ઉપલબ્ધ રહે તે માટે કામગીરીમાં ઝડપ લાવવા તથા મોનિટરિંગને મજબૂત બનાવવા કલેક્ટર ની સૂચના

Last updated: 2025/07/21 at 4:26 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નર્મદા જિલ્લાના કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પૂર્વ બેઠકના નિર્ણયો તથા કાર્યવાહી નોંધને મંજૂરી અપાઈ હતી. બાદમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી વિવિધ પાણી પુરવઠા યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટર એ ગામડાઓમાં વર્ષ દરમિયાન નાગરિકોને શુદ્ધ પીવાના પાણીની કોઈ અડચણ ન સર્જાય તે બાબતને ધ્યાનમાં રાખી તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને ઓપરેટરની બાકી રહેલી નિમણૂકો ઝડપથી પૂર્ણ કરવી, પમ્પીંગ મશીનરીની નિયમિત અને યોગ્ય જાળવણી, પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી તેમજ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં સતત પાણીની ઉપલબ્ધિ રહે તે અંગે તાકીદ કરાઈ હતી.

કલેક્ટરએ નલ સે જલ મિત્ર કાર્યક્રમના અસરકારક અમલ, પાણી વિતરણ માટે સ્વસહાય જૂથોની બહેનોનો સમાવેશ અને તેમને સમયસર મહેનતાણું ચુકવાય તેની સુનિશ્ચિતતા માટે સંબંધિતોને સુચના આપી હતી. તેમણે વધુમાં સેચ્યુરેશન મોડમાં કામ કરવાની જરૂરિયાત પણ જણાવી હતી.

બેઠક દરમિયાન ઈ-ગ્રામ સુવિધા પોર્ટલ, પાણી વેરાની વસૂલાત, ઓપરેટરના વેતન, પાણી પુરવઠાની ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર 1916ની કામગીરી, તથા મરામત અને નિભાવણી પ્રોત્સાહન યોજનાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા યોજાઈ હતી.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત થયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિગત શૌચાલયો, કોમ્યુનિટી સોલ પિટ, કોમ્યુનિટી કંપોસ્ટ પિટ, સેગ્રિગેશન શેડ અને ઈલેક્ટ્રિક વાહનો મારફત કચરા નિકાલના મુદ્દાઓ પણ ચર્ચામાં લેવાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના કુલ ૫૬૨ ગામોમાંથી ૪૮૮ ગામોને જૂથ પાણી પુરવઠા યોજના(સરફેસ વોટર) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત ઝરવાણી જૂથ યોજના અંતર્ગત ૫૪ ગામો તથા સાગબારા-દેડિયાપાડા ફળિયા કનેક્ટિવિટી યોજના હેઠળ ૬ ગામોને જોડવામાં આવ્યા છે.

આ બેઠકમાં યુનિટ મેનેજર વાસ્મો, જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનના સભ્યોઓ તથા તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

શૈશવ રાવ (નર્મદા)

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: Chief Minister Bhupendra Patel, District Collector S.K. Modi, District Water, gujarat cm, gujarati news, latest news, Narmada, Narmada Collector, Narmada District, Narmada District Collector, news channel in india, oneindianews, Sanitation Mission, Swachh Bharat Mission, કલેક્ટર એસ.કે. મોદી, જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન, નર્મદા જિલ્લા, સ્વચ્છ ભારત મિશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થયું ‘મેજિકલ મૂન ટ્રેઈલ’
Next Article પાટણના ડેર ગામના નેતા મંગાજી ઠાકોર દ્વારા દુઃખદ અકસ્માતગ્રસ્ત પરિવારને સહાનુભૂતિ અને સહાય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?