Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

નડિયાદ

101 stories

નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા ખાતે કુલ રૂ.૫૩૮.૬૩ લાખના માર્ગોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું

નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા વિકાસના માર્ગે એક વધુ સોનેરી પળ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ રૂ.૫૩૮.૬૩ લાખના ૬ ડામર તથા સીસી માર્ગોનું નડિયાદ ના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના વરદ્હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણવિધિ આ રસ્તાઓ ગામના સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન…

· 1 min read

નડીઆદમાં ધર્માંતરણ વિરુદ્ધ ચાલતો કેસ

ધર્માન્તરણ કરાવવાનાં કેસમાં કડક વલણ અપનાવી મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનનાં રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ટ્રેઝરર અને ગેરકાયદેસર રીતે ધર્માન્તરણની પ્રવૃત્તિ માં સામેલ એવા આરોપી સિમોનભાઈ ઈશ્વરભાઈ ખ્રિસ્તીની આગોતરા જામીન મેળવવા માટેની દાખલ કરેલ આગોતરા જામીન અરજી નડિયાદની સેશન્સ અદાલતે…

· 1 min read

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું નડિયાદમાં દબદબાભેર અભિવાદન કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમની નવનિયુક્તિ પછી સૌ પ્રથમવાર ખેડા જિલ્લામાં આવતા તેમનું ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મના વિશાળ પ્રાંગણમાં અભિવાદન કરાયું હતું. ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષા નયનાબેન પટેલ અને સમગ્ર ખેડા જિલ્લા…

· 3 min read

નડીયાદ સંતરામ દેરી મંદિર ૫૦ હજારથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ દેરી ખાતે જય મહારાજ ના જય ઘોષ સાથે દેવદિવાળી ની ભવ્ય ઉજવણી કરા હતી, જે દરમિયાન પચાસ હજાર થી વધુ ઘી અને તેલ ના દીવા થી મંદિર રોશની થી ઝગમગી ઉઠ્યું હતું. જય મહારાજ ના…

· 2 min read

નડિયાદમાં દેવ દિવાળી નિમિત્તે શ્રી સંતરામ મંદિર હજારો દીવાઓથી ઝળહળ્યુ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દિવાળીના શુભ પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું, મંદિર પરિસરને હજારો દીવડાઓથી શણગારવામાં આવ્યું સમગ્ર મંદિર પરિસર એક તેજોમય દ્રશ્યમાં પરિવર્તિત થઈ ગયું દીપોત્સવના દર્શન કરવા મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ભવ્ય દીપોત્સવ બાદ ભવ્ય આતશબાજીનું પણ…

· 2 min read

નડીયાદના વિવિધ ફિલ્ડના ૪૦ અગ્રણી બિઝનેસમેન એકસાથે જોડાયા : Business Network International ગ્રુપની શરૂઆત

ખેડા જિલ્લામાં નડિયાદના વેપાર-ઉદ્યોગ જગત માટે એક સારા સમાચાર છે. શહેરના વિવિધ ફિલ્ડના 40 અગ્રણી બિઝનેસમેન એકસાથે જોડાઈને નડિયાદમાં Business Network International ગ્રુપની શરૂઆત કરી છે. આ પહેલથી નડિયાદના વેપારીઓને એકબીજાના સહયોગથી પોતાનો ધંધો વધારવા અને સમગ્ર શહેરના વેપારી વાતાવરણને…

· 3 min read

નડિયાદમાં રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન

તારીખ 31-10 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે નડિયાદ જિલ્લા જેલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં નડિયાદ જિલ્લા જેલના તમામ સ્ટાફ કર્મચારી અધિકારી તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને આ…

· 1 min read

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ખેડા જિલ્લાની મુલાકાતે

ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા. આગમન દરમિયાન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, ભાઈ-બહેનોએ આદરપૂર્વક સ્વાગત કરાયું. તોગડિયા દ્વારા ભારતીય હિન્દુ સમાજની સુરક્ષા અને કલ્યાણને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…

· 2 min read

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નડિયાદ શહેર ગુંજી ઉઠ્યું “જય સરદાર”ના નારાથી

૩૧ ઓક્ટોબર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે નડિયાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી દેસાઈવગો સ્થિત સરદાર પટેલના જન્મ સ્થળ સુધી યોજાયેલી આ રેલીમાં રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા…

· 2 min read

ખેડા જિલ્લા ભાજપા દ્રારા નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારોહની તડામાર તૈયારીઓ

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકમાં આગામી ૩જી નવેમ્બરે,સોમવારે, ખેડા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન જગદીશભાઈ વિશ્વકમાં ખેડા જિલ્લાના વીર ભાથીજી મહારાજના ફાગવેલ ધામ અને સંતરામ મહારાજની ભૂમિ નડિયાદની મુલાકાત લેશે.આ ઉપરાંત સરદાર પટેલના જન્મ સ્થળ,…

· 2 min read