વડા પ્રધાન મોદીએ કાફલાનાં વાહનો ઘટાડ્યાં, ઇલેક્ટ્રિક વાહનો ઉમેરવા SPGને આદેશ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ અને પ્રતીકાત્મક નિર્ણય લીધો છે. તેમણે પોતાના સત્તાવાર કાફલામાં ઉપયોગમાં લેવાતા વાહનોની ?...
મધ્ય-પૂર્વ તણાવ વચ્ચે ભારતની ઈંધણ બચત મુહિમ તેજ : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોમાં કડક પગલાં
મધ્ય-પૂર્વમાં વધતા જતાં તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ પુરવઠા પર અસર પડવાની ભીતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને સરકારોને ઈંધણ બચત ?...
સુરેન્દ્રનગરના ત્રણ મિત્રો માટે મહાકાલ યાત્રા બની અંતિમ સફર, બદનાવર નજીક કાર ખાઈમાં ખાબકી – બેના મોત, એક ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ યુવાનો માટે ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાની યાત્રા દુઃખદ અંત સાથે પૂર્ણ થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર નજીક બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવાન?...
વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, 150 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘સરદારધામ-3’નું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામ છાત્રાલય સંકુલનું ઉદ્ઘાટન કર્યું, જે શિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ માટેનું એક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યું છે. આ સંકુ...
ગુજરાત સરકારની મોટી જાહેરાત : આદિવાસી સમુદાય માટે ‘ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’, જિનોમિક રોગો સામે મોટું પગલું
ગુજરાત સરકારે આદિવાસી સમુદાયમાં લાંબા સમયથી જોવા મળતી જિનોમિક બીમારીઓ જેવી કે સિકલસેલ એનિમિયા અને થેલેસેમિયા સામે લડવા માટે એક અદ્યતન વૈજ્ઞાનિક પહેલ શરૂ કરી છે. ‘ગુજરાત ટ્રાઇબલ જિનોમ સિક?...
છિંદવાડા જિલ્લા જેલમાં શિક્ષણની અનોખી સફળતા : કેદીઓએ MBA, MSW સહિત પરીક્ષાઓમાં મેળવ્યુ સારુ પરિણામ
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લા જેલમાં એક સકારાત્મક અને પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે, જ્યાં કેદીઓ શિક્ષણ પ્રત્યે ગંભીરતા દાખવી રહ્યા છે અને વિવિધ વ્યાવસાયિક તથા શૈક્ષણિક પરીક્ષાઓમાં સ?...
ભારતીય રેલવેનો ‘સુવર્ણ યુગ’ : અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યો ભવિષ્યનો મેગા રોડમેપ
ભારતીય રેલવે હવે માત્ર પરિવહનનું સાધન નહીં પરંતુ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિવર્તનનું કેન્દ્ર બની રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રેલવેના ઝડપી વિકાસ, બજેટ ઉપયોગ અને ...
પંજાબ રાજકારણમાં મોટો ફેરફાર : CM ભગવંત માનના પિતરાઈ ભાઈ જ્ઞાન સિંહ માન ભાજપમાં જોડાયા
પંજાબના રાજકારણમાં સોમવારે મોટો રાજકીય ઉથલપાથલ જોવા મળ્યો, જ્યારે મુખ્યમંત્રી ભગવંત માનના કાકાના પુત્ર જ્ઞાન સિંહ માન સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા. આ ઘટનાને આમ આદમી પાર્ટ...
ઈંધણ અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા : દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક તણાવના સમયમાં ઈંધણ બચાવવા કરેલી અપીલ બાદ ઉભી થયેલી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને ક્રૂડ ઓઈલની કોઈ અછત નથી. સરકાર?...
અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આરોપી ભાવેશ પટેલ ઝડપાયો
અમદાવાદમાં ગુજસેલ એરપોર્ટ અને શહેરની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ ભાવેશ પટેલ તરીકે થઈ છે, જે બી...