જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં રસ્તા, પી.એમ. કિસાન યોજના, ગેરકાયદેસર દબાણ, કોમન પ્લોટ દબાણ, પાણીના નિક?...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરાયું
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે 4000 નંગ પાણીપુરી ગૌરી વ્રત કરતી દીકરીઓને બેસાડી ને પાણીપુરી ખવડાવવામાં આવી. જેમાં મંદિરના વ્યવસ્થાપક શ્રી અશોકભાઈ પંચાલ તથા આમં?...
નડિયાદ રૂડસેટ સંસ્થા દ્વારા બેરોજગાર યુવાન-યુવતીઓને 30 દિવસની એસી અને ફ્રિજ રિપેરિંગની નિશુલ્ક તાલીમ યોજાઈ
નડિયાદ રૂડસેટ સંસ્થા દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સહયોગથી બેરોજગાર યુવાન-યુવતીઓને 30 દિવસની એસી અને ફ્રિજ રિપેરિંગની નિશુલ્ક તાલીમ આપવામાં આવી. જ?...
શૌર્યધામ નિર્માણના હેતુથી ફાગવેલ ખાતે ગુજરાતના પર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી બાપુનો જન્મ દિવસ ઉજવાયો
ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની વીરભૂમી ફાગવેલમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વિચારધારાનો પાયો નંખાઇ રહ્યો છે. સમાજના સર્વાંગી વિકાસ માટેની વિવિધ પ્રકારની તાલીમ આપતી સંસ્થાના નિર્મા?...
આગામી 24 કલાકમાં નડિયાદ-ખેડા જિલ્લામાં ભારે વરસાદની આગાહી : ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યભરમાં ચોમાસું બરોબરનું જામ્યું છે ત્યારે આગામી 24 કલાકમાં ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ તથા મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ ?...
ડાકોર – ઠાસરા રોડ પર ત્રિપલ અકસ્માત : ડમ્પર, ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત
ખેડા જિલ્લાના ડાકોર - ઠાસરા રોડ ઉપર મંગળવારે મોડી સાંજે ત્રિપલ અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. એસટી બસ, ટેમ્પો અને રીક્ષા વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં રીક્ષામાં ...
ખેડા જિલ્લામાં ગૌરીવ્રત કરતી દીકરીઓએ પાંચ દિવસ પૂર્ણ થતા જવારાની પૂજા-આરતી કરીને નહેરમાં પધરાવી
અષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધી નાની બાળાઓ પવિત્ર વ્રત ગણાતા 'ગૌરીવ્રત'ની ઉજવણી કરે છે, આ દિવસો દરમિયાન ઉપવાસ કરે છે અને ગોરમાનું પૂજન કરે છે. ત્યારે ગૌરીવ્રત કરતી દીકરીઓએ પાંચ દિવસ પૂર્ણ થતા જવ?...
નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પીટલમાંથી મોબાઇલ ચોરી કરતા રીઢા આરોપીને ઝડપી પાડતી સર્વેલન્સ સ્કોર્ડ
ખેડા નડિયાદ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓન રોધી કાઢવા સારુ સુચના આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઇ. પોલીસ ઇન?...
જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામા ચાંદીપુરમ વાયરસના સંદર્ભે મીટીંગ યોજાઈ
જિલ્લા વિકાસ અઘિકારી એસ.ડી.વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત નડિયાદ ખાતે તાલુકા ચાંદીપુરમ વાયરસને ધ્યાને લઈ એક બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંબધિત તાલુકા વિકાસ અધિકારીઓ?...
નડિયાદ બીવીપી દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન અને ગૌરીવ્રત ઉજવણી કાર્યક્રમ યોજાયો
ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ઘ્વારા નગર પ્રાથમિક શાળા નં. 3 (કન્યા શાળા) ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન અને ગૌરીવ્રત ઉજવણી કાર્યક્રમ યોજાયો. પ્રમુખ અમિત સોની સૌને આવકાર આપ્યો. આઈપીપી અમિત સોનીએ ?...