નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રિક્ષા ચાલક ઉપર થયો જીવલેણ હુમલો : ઘટના સીસીટીવીમાં કેદ
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ધોળા દિવસે થયો જીવલેણ હુમલો જુવલેણ હુમલાની સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે એક તરફ દંડા થી હુમલો તો બીજી તરફ છરીના ઘા માર્યા શારદા મંદિર ચોકડી નજીક ભુવાજીએ રીક્ષા ચાલક?...
મહિલા સિનિયર સિટીઝન ક્લબ નડિયાદની સામાન્ય સભા મળી
શ્રી જસલક્ષ્મી પ્રાણશંકર કંથારીયા સાર્વજનિક કન્યા વ્યયામ મંદિર નડિયાદ સંચાલિત મહિલા સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ ની તારીખ 11/7/2023 ને મંગળવારના રોજ સામાન્ય સભા મળી હતી. તેમાં વર્ષ 2023 -24 ના પ્રમુખ ?...
નડિયાદ શહેરમાં બ્રેક બાદ મેઘરાજા વરસ્યા : પોણા ચાર ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ખેડા જિલ્લામાં ગતમધરાત બાદ ખાબકેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ધોધમાર વરસાદના પગલે નડિયાદમાં શ્રેયસ રેલવે અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાતા પસાર થતી કાર એકાએક ફસા?...
નડિયાદના પીપળાતા ગામે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
નડિયાદ વિધાનસભાના પીપળાતા ગામે શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વસ્તિક હાઇસ્કુલ ખાતે બાલ ગોપાલ ફાઉન્ડેશન દ્વારા ધોરણ 9 થી 12ના કુલ 422 શાળાના વિદ્યાર્થીઓને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્કૂલ બેગ, ડ્રેસ, ચો?...
નડિયાદમાં શ્રી સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂપૂર્ણિમાની આસ્થા અને શ્રદ્ધા ભેર ઉજવણી થઈ છે ત્યારે ગુરુગાદીના મંદિરોમાં સવારથીજ ભીડ જોવા મળી હતી. જિલ્લામા આવેલા મહત્વના ત્રણ તીર્થ સ્થાનો પર ભક્તોનુ વહે...
વડતાલમાં ગુરૂપૂર્ણિમાએ હજારો સંતો – હરિભક્તોએ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરી ધન્યતા અનુભવી
અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરૂપૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણીમા પણ કહેવામાં આવે છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે મંગળાઆરતી બાદ ૭ઃ૦૦ વાગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજ?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર - 4 ભોજા તલાવડી, વિશ્વનગર ફ્લેટ પાસે રૂ. 12.43 લાખના ખર્ચે નવીન પાણીના બોરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ખાતમુહૂર્ત ખાતે ન?...
સલુણ વાંટામાં ગાયો હાંકવા કહેતા યુવકને લાકડી ફટકારી દીધી
નડિયાદ તાલુકાના સલુણ વાંટા સંતરામ સોસાયટી સામે ફ્રુટ વેચાણના પથારા પાસે ગોપાલ ભરવાડ તેની ગાયો લઈ નીકળ્યો હતો. જે વખતે ગાય કિશનભાઇ ભાઈલાલભાઈ તળપદાનું ફ્રુટ ખાતી હોવાથી ગાયો દૂર રાખવાનું ક?...
મહુધા ધારાસભ્યના હસ્તે નડિયાદના અરેરા ખાતે વિકાસ કામોનું લોકાપર્ણ કરાયું
મહુધા ધારાસભ્યના હસ્તે નડિયાદના અરેરા ખાતે રૂ. ૧૪ લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત, રૂ. ૯૦ લાખના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંધજ મુકામે ૭ લાખના ખર્ચે નવીન નંદઘરનું લોકાર્પણ કરવામા?...
નડિયાદનુ ગૌરવ : પોર્ટુગલ ખાતે યોજાનાર અન્ડર-13 આંતરરાષ્ટ્રીય ફુટબોલ સ્પર્ધામાં નડિયાદના 3 બાળકોએ ભાગ લીધો
સાક્ષરભૂમિ નડિયાદ હવે રમતગમત ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં પોર્ટુગલ ખાતે યોજાનાર અન્ડર-13 આંતરરાષ્ટ્રીય ફુટબોલ સ્પર્ધામાં નડિયાદના 3 બાળકોએ ભાગ લીધો છે. જે ટીમના કોચ સહિત 9 સભ્ય?...