અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમદાવાદમાં આયોજિત ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે રમતગમતના મહત્ત્વ પર વિસ્તૃત રીતે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા જીવનના દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો છે, જેમાં રમતગમતનું મહત્વપૂર્ણ સ્થાન…










