લખનઉમાં PM મોદીએ રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું, ત્રણ મહાપુરુષોની પ્રતિમાઓનું અનાવરણ
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2025ના રોજ લખનઉમાં ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સહિત અનેક પ્રખર નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્ર પ્રેરણા સ્થળને…










