અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં ખનન નહીં થાય, ભવિષ્યમાં પણ મંજૂરી નહીં: અર્જુન મોઢવાડિયા
અરવલ્લી ગિરિમાળાઓ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં આજ સુધી ક્યારેય ખનન કે વ્યાપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ એવી કોઈ…










