Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 30°C

Narendra Modi

4,108 stories

જાપાનમાં વોશરૂમ માટે ઝરણા અને પક્ષીઓના અવાજવાળા ડિવાઇસની વધતી માંગ

હાલમાં જાપાનના આધુનિક થરોમાં વૉશરૂમ અને જાહેર શૌચાલયમાં ઝરણાંનો કર્ણપ્રિય અવાજ, પક્ષીઓનો કલરવ જેવા અવાજો સંભળાય છે. આ ટ્રેન્ડ ઝડપી રીતે વધી રહ્યો છે. વાસ્તવમાં જાપાનમાં અવાજ છૂપાવતી ડિવાઈઝ પણ સામાન્ય છે. તેનો હેતુ શૌચાલયમાં આવતા અવાજને છૂપાવવાનો છે. સૌથી…

· 3 min read

પોતાના બાળકની આંખો સામે માતા મુસ્લિમ પ્રેમી સાથે રંગરેલિયા કરતી પકડાઈ; કઢંગી હાલતમાં હતી

શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક હોટલમાં શરમજનક ઘટના પ્રકાશમાં આવતા વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. મળતી માહિતી મુજબ, એક મહિલા પોતાના દસ વર્ષના સ્પેશિયલ ચાઈલ્ડને સાથે રાખીને હોટલના રૂમમાં પોતાના ઓળખીતા યુવક સાથે હતી. આ અંગેની માહિતી કેટલાક સ્થાનિક યુવાનો…

· 2 min read

દરેક સ્માર્ટ ફોનમાં ‘સંચાર સાથી’ એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ સરકારે પરત ખેંચ્યો

તાજેતરમાં દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે તમામ સ્માર્ટફોનમાં 'સંચાર સાથી' એપને ફરજિયાત રીતે પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. ઓપ્પો, વિવો સહિતની મોબાઇલ કંપનીઓને આવું કરવા માટે 90 દિવસની સમયસીમા આપવામાં આવી હતી.…

· 2 min read

મોરબી મણિમંદિર પાસેની વિવાદિત દરગાહ પર બુલડોઝર, કરોડોની સરકારી જમીન કબજેથી મુક્ત

મોરબી શહેરમાં આવેલા ઐતિહાસિક મણિમંદિરના પરિસરની નજીક આવેલી ગેરકાયદેસર દરગાહ દૂર કરવામાં આવી છે. આ ડિમોલિશનની કાર્યવાહી બાદ વિરોધ કરી રહેલા મુસ્લિમોના ટોળાએ પોલીસ સ્ટેશન નજીક તોડફોડ કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. જોકે…

· 3 min read

દિલ્‍હીમાં થશે ‘સનાતન રાષ્‍ટ્ર’નો શંખનાદ !

ક્યારેક ‘સોનાની ચકલી’ કહેવાતું ભારત માત્ર પોતાની સમૃદ્ધિને કારણે જ મહાન ન હતું, પરંતુ તેની સનાતન સંસ્‍કૃતિ, ધર્મનિષ્‍ઠ જીવનશૈલી, શૌર્ય અને વીરતાથી ભરપૂર શાસનને કારણે હતું. આજે ભારત ટેકનિકલ અને લશ્‍કરી દૃષ્‍ટિએ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ના માધ્‍યમ…

· 4 min read

ખ્રિસ્તી તરીકે નોંધાયેલા લોકોને જ નાતાલના કાર્યક્રમની પરમિશન આપવાની માંગણી

નાતાલનો તહેવાર નજીક આવતા વટાળ પ્રવૃત્તિ નહીં થાય તે માટે અનેક સંસ્થા મેદાનમાં આવે છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી રેકોર્ડમાં માત્ર કાયદેસર નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલના કાર્યક્રમોની પરમીશન આપવામાં આવે તેવી માંગ સાથે દેવી બિરસા સેનાએ આવેદનપત્ર આપ્યું…

· 2 min read

4 ડિસેમ્બરથી બે દિવસની ભારત યાત્રાએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 4 અને 5 ડિસેમ્બર 2025ની ભારત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ અને બહુમૂલ્ય છે, કારણ કે 2022માં રશિયા–યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ તેમની પ્રથમ ભારત યાત્રા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજકીય મંચ પર પણ આ પ્રવાસ પર…

· 3 min read

ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી, “શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?”

સુપ્રીમ કોર્ટમાં આજે રોહિંગ્યા શરણાર્થી કેસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાંથી ગુમ થવા અંગેની જાહેર હિતની અરજી પર કડક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, જે લોકો ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસણખોરી કરે છે…

· 5 min read

દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે, 2030 સુધીમાં થઇ શકે છે પરમાણુ યુદ્ધ : એલોન મસ્ક

એલોન મસ્કે ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, એક યુઝરની પોસ્ટના જવાબમાં આપેલા મસ્કના ટૂંકા પરંતુ ગંભીર નિવેદનમાં તેમણે જણાવ્યું કે આગામી…

· 3 min read

ગાયોનું દૂધ લઇ પ્લાસ્ટિક ખાવા માટે રસ્તા પર છોડી દેવાય છે, હિંદુઓ શરમ નથી આવતી?

અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવમાં ચાલી રહેલી ભાગવત કથાનાં બીજા દિવસે ભાગવત આચાર્ય પૂ.રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ગાય સર્વદેવ છે બધા દેવો એનામાં રહેલા છે ગાય ફક્ત હિંદુઓની નહીં પરંતુ સમગ્ર વિશ્વની માતા છે જેમ એક મા એના બાળકને રમાડે છે…

· 2 min read