Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026

Narendra Modi

4,108 stories

નડિયાદ મનપા દ્વારા શહેરના માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ

ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં પૂજ્ય સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે પૂજન કરી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદ કોર્પોરેશનના કમિશનર જી.એચ.સોલંકી દ્વારા લીલી ઝંડી આપી…

· 1 min read

નડિયાદ શ્રી સંતરામ શિશુ વાટિકામાં પોતાના જીવનના પ્રથમ ચરણમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે “વિદ્યારંભ સંસ્કાર” કાર્યક્રમ યોજાયો

શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ શિશુ વાટિકા ( બાલમંદિર )માં વર્ષ 2025- 26 માં શિશુ - ૧ માં પ્રવેશ લીધેલ બાળકોને R.R.S. ના શૈક્ષણિક સેવા પ્રકલ્પ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ ના સંસ્કાર મુજબ પ્રથમ સત્રમાં માત્ર મૌખિક તથા…

· 2 min read

LRD ભરતી : 11,925 ઉમેદવારોની પ્રોવિઝનલ મેરિટ જાહેર, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન

ગુજરાતમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થઇ ગયો છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ લિસ્ટમાં સ્થાન પામેલા ઉમેદવારો તેમના નામ અને…

· 2 min read

પ્રધાનમંત્રી કાર્યાલયનું બદલાયું નામ, ‘સેવા તીર્થ’ થી ઓળખાશે નવું PMO

દાયકાઓ સુધી ભારતીય સત્તાનું કેન્દ્ર ગણાતા સાઉથ બ્લોકમાંથી હવે વડાપ્રધાન કાર્યાલય (PMO) નું સરનામું બદલાઈ રહ્યું છે. વાયુ ભવનની સમીપમાં તૈયાર થયેલા આધુનિક અને સુરક્ષિત સંકુલને "સેવા તીર્થ" નામ આપવામાં આવ્યું છે, જ્યાં હવે PMO કાર્યરત રહેશે. આ માત્ર સરનામું…

· 3 min read

અમેરિકાની સેનેટ ઓફ પેન્સિલવેનિયાએ KDCC બેંકના ચેરમેન તેજસ પટેલ સહકારી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે સન્માનિત કર્યા

યુએસએની સેનેટ ઓફ પેન્સિલવેનિયાએ ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક-કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી બેંકિંગમાં ઉદાહરણીય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય સન્માન કરવામાં આવ્યું છે. ૨૨મા સેનેટોરિયલ ડિસ્ટ્રિક્ટના નાગરિકો વતી સ્ટેટ સેનેટર માર્ટી ફ્લાયને ચેરમેન તેજસ પટેલની સહકારી ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલાં, ડિજિટલાઇઝેશનના…

· 3 min read

ગુજરાતે બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર વધાર્યો, 56% શાખાઓ ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્તરીય બેન્કર્સ કમિટીની (SLBC) 187મી બેઠક યોજાઇ, જેમાં નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરને હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યું. આ બેઠકમાં સંબોધન કરતાં…

· 3 min read

નેવી ચીફે કહ્યું : કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ

ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ભારતની સમર્થ અને અસરકારક નેવી શક્તિનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર' હજી ચાલુ છે અને તે પૂરતો…

· 3 min read

પાકિસ્તાને હદ કરી… શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર્ડ થયેલી રાહત સામગ્રી મોકલી

કહેવત છે — "દુશ્મન ભલે હજાર મળે, પણ દોસ્ત કંગાળ ન મળે." આ કહેવત હાલની પરિસ્થિતિમાં શ્રીલંકાની સરકાર અને પૂરપીડિતોના મનમાં ચોક્કસ ગૂંજતી હશે, કારણ કે 'દિતવાહ' વાવાઝોડાથી બેહાલ બનેલા શ્રીલંકાને મદદના નામે પાકિસ્તાને જે રાહત સામગ્રી મોકલી છે, તે…

· 2 min read

રાજસ્થાનમાં ISI એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર દરમિયાન 3 રાજ્યોની માહિતી લીક કરવાનો આરોપ

દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આવા સંજોગોમાં રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં CID ઇન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે. અહીંથી રાજસ્થાન, પંજાબ અને ગુજરાત સહિત ત્રણ સરહદી રાજ્યોની લશ્કરી માહિતી લીક કરવાના આરોપમાં ઈન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ…

· 2 min read

વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા : સંચાર સાથી એપ ફરજિયાત નહીં, ડિલીટ કરી શકાશે

સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો કે નહીં એ સંપૂર્ણપણે યુઝર્સની પસંદગી છે અને તેને મોબાઇલમાં રાખવી ફરજિયાત નથી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "આ એપના…

· 2 min read