Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

Narendra Modi

4,108 stories

અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિકારીઓને આદેશ આપ્યો – દરેક ગુનેગારને શોધો, પૂરો હિસાબ ચૂકવવો પડશે

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલો વિસ્ફોટ રાજધાનીને હચમચાવી ગયો છે. હ્યુન્ડાઈ i20 કારમાં થયેલા આ જોરદાર બ્લાસ્ટમાં 12 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસના પ્રારંભિક તપાસ મુજબ, આ કાર જમ્મુ-કાશ્મીરના પુલવામાનો રહેવાસી ડૉક્ટર…

· 3 min read

પૂછપરછમાં ખુલાસો : પાકિસ્તાની ડ્રોનથી હથિયાર લઇ રાજસ્થાન મારફતે ગુજરાત પહોંચેલા આતંકીઓ, સ્લિપર સેલની શોધખોળ શરૂ

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ (ATS) દ્વારા તાજેતરમાં ત્રણ આતંકવાદીઓને ઝડપવામાં આવ્યા છે, અને તેમની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો અનુસાર, આ આતંકીઓએ પાકિસ્તાનની સરહદ પરથી ડ્રોન મારફતે હથિયારો મેળવ્યા હતા, જે બાદ તેઓ રાજસ્થાનના હનુમાનગઢ…

· 3 min read

ફરીદાબાદ આતંકી મોડ્યુલ : ફંડિંગ અને મહિલાઓની ભરતીમાં ડૉ. શાહીનની સંડોવણી, ભાઈ પણ ધરપકડાયો

લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ કેસમાં હવે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ વિસ્ફોટ પાછળ પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ફરીદાબાદ મોડ્યુલની સંડોવણી છે. આ મોડ્યુલની મુખ્ય આરોપી તરીકે લખનૌની…

· 4 min read

ડેડીયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ માટે પ્રભાતફેરી દ્વારા નાગરિકોને આમંત્રણ

આ પ્રભાતફેરીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી વિક્રમ કરી પ્રભાતફેરી દરમિયાન “ભારત માતા કી જય”, “વંદે માતરમ” અને “મોદી છે તો મુમકીન છે” જેવા દેશભક્તિપૂર્ણ નારા ગૂંજ્યા…

· 1 min read

આંબલા ગામે અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા કરાયો બચાવ

આંબલા ગામે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અંતર્ગત કંસારો પ્રકૃતિ મંડળ દ્વારા સંરક્ષણ કાર્ય થયું છે. અહીંયા અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા બચાવ કરાયો છે. ખેડૂતો કે વિદ્યાર્થીઓ અને કોઈપણ ગ્રામજન પ્રકૃતિનાં સંરક્ષણ માટે જાગૃત રહે તે જરૂરી છે. આ માટે શાળાઓમાં પ્રકૃતિ…

· 2 min read

સોમનાથમાં ગેરકાયદે દરગાહના ડિમોલિશન દરમિયાન પોલીસ પર પથ્થરમારો, બે પોલીસકર્મી ઘાયલ

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી મેગા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સરકારી જમીન પર બનેલી ગેરકાયદે દરગાહ હટાવવાની કાર્યવાહી દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે…

· 3 min read

અમદાવાદઃ 13થી 23 નવેમ્બર સુધી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ, 10 દિવસમાં 300થી વધુ ઇવેન્ટ્સ

અમદાવાદ શહેરમાં સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકરસિકો માટે એક ભવ્ય અને અનોખું આયોજન થવાનું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ‘વાંચે ગુજરાત 2.0’ અંતર્ગત અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમેળાનો મુખ્ય ઉદ્દેશ હેરિટેજ…

· 4 min read

પાકિસ્તાનમાં હાઇકોર્ટ બહાર કાર બ્લાસ્ટ : 12નાં મોત, અનેક વકીલો-નાગરિકો ઘાયલ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મંગળવારના રોજ એક ભયાનક વિસ્ફોટ થયો, જેના કારણે આખા શહેરમાં દહેશત ફેલાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ઇસ્લામાબાદ હાઇકોર્ટની નજીક પાર્કિંગ વિસ્તારમાં ઊભેલી એક કારમાં બપોરે આશરે 12:30 વાગ્યે જોરદાર ધડાકો થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે…

· 2 min read

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, સંદિગ્ધ ઉમરના ભાઈ અને માતાની ફરીદાબાદમાં ધરપકડ

10 નવેમ્બરનાં રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલો વિસ્ફોટ દેશભરમાં હચમચાટ મચાવી ગયો છે. સાંજે લગભગ 6:52 વાગ્યે નેતાજી સુભાષ માર્ગ પર હ્યુન્ડાઇ i-20 કારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું છે કે વિસ્ફોટમાં અમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઓઈલ…

· 3 min read

ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી મહુધા પોલીસ

ઇ.આઈ.જી.પી. વિધી ચૌધરી અમદાવાદ રેન્જ તેમજ વિજય પટેલ સાહેહ પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ નાઓ દ્રારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબતુ થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે છેતરપિંડી, વિશ્વાસઘાત, ઠગાઇ ના વણ શોધાયેલ ગુનાઓ શોધી આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી…

· 3 min read