સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ભવ્ય સેમિનાર
સહકારી સંસ્થાઓના આગેવાનો, ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કરતા મંત્રીએ જણાવ્યું કે, “દેશની પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો હાથ રહેલો છે.” મંત્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકાર મંત્રાલયની રચના કરી હતી અને તેની જવાબદારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ…










