દિલ્હી બોર્ડર પરથી લશ્કર આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ, ISI જોડાણનો મોટો ખુલાસો
દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. દિલ્હીના બોર્ડર વિસ્તારમાંથી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે ચલાવવામાં આવેલી સંયુક્ત કાર્યવાહી દરમિયાન તેને ઝડપી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે તે…










