સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે
છેલ્લા લાંબા સમયથી બંધ અને વિવાદમાં રહેલા અમદાવાદના સુભાષ બ્રિજ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાની બદલે તેને રીપેર અને રિસ્ટોર કરીને મજબૂત બનાવવામાં આવશે તેમજ તેની બંને બાજુ બે-બે…










