લાકડા, નારિયેળના દોરડાથી બનેલું જહાજ એન્જિન-GPS વિના પોરબંદરથી ઓમાન જશે
અજંતા ગુફાઓમાં મળેલા પ્રાચીન ચિત્રોના આધાર પર લગભગ 2,000 વર્ષ જૂની ભારતીય જહાજ નિર્માણ ટેકનિકથી તૈયાર કરાયેલું આઈએનએસવી કૌડિન્ય ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનું જીવંત પ્રતીક બનવા જઈ રહ્યું છે. ...
MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો
ભારતીય કોમોડિટી બજાર (MCX) માટે આજનો દિવસ ખરેખર ઐતિહાસિક સાબિત થયો છે. ચાંદીના ભાવમાં થયેલી રેકોર્ડબ્રેક તેજીને કારણે તેણે અત્યાર સુધીના તમામ સ્તરો તોડી નાંખ્યા છે અને ₹2.14 લાખ પ્રતિ કિલોગ્રામ?...
વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા સાથે 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમ એરપોર્ટ તૈયાર
ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ક્ષેત્રે એક નવી સિદ્ધિ તરીકે આસામના ગુવાહાટીમાં દેશનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે. રૂ. 4 હજાર કરોડના ખર્ચે બનેલા લો...
ઘૂસણખોરો, જંગલરાજ અને કટ કમિશન મુદ્દે PM મોદીના મમતા સરકાર પર પ્રહાર
ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની મુલાકાત લઈ શક્યા નહીં. બે વખત પ્રયાસ કરવા છતાં ભારે ધુમ્મસના કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું, જ...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ કડક કાર્યવાહી, 7 આરોપીઓ ઝડપાયા
બાંગ્લાદેશમાં ફરી એકવાર સાંપ્રદાયિક હિંસાનો મામલો સામે આવ્યો છે. મૈમનસિંહ જિલ્લાના બાલુકા વિસ્તારમાં એક હિન્દુ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા બાદ વચગાળાની સરકારએ તાત્કાલિક કાર્યવાહી કરી છ?...
સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યાનો USએ લીધો બદલો, ISISના ઠેકાણાં પર ‘ઓપરેશન હૉકઆઈ’
સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યા બાદ અમેરિકા દ્વારા ISIS વિરુદ્ધ મોટાપાયે બદલા રૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમેરિકી સૈન્યએ ‘ઑપરેશન હૉકઆઈ’ નામે શરૂ કરેલી આ ઝુંબેશ હેઠળ સીરિયામાં સક્રિય ?...
એપ્સ્ટીન ફાઈલના 3 લાખ દસ્તાવેજ જાહેર, બિલ ક્લિન્ટન અને માઈકલ જેક્સન સહિત હસ્તીઓની તસવીરો સામે આવી
અમેરિકાના ન્યાય વિભાગ (DOJ)એ કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ ગુનેગાર જેફ્રી એપ્સ્ટીન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. ‘એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ’ હે?...
ગુજરાતમાં SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ નામોમાં ઘટાડો
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ આજે 19 ડિસેમ્બરે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ?...
X પર પીએમ મોદીનો દબદબો, ટોપ-10માં સૌથી વધુ લાઈક થયેલા 8 પોસ્ટ્સ મોદીના
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા નવા ફીચરમાં દર મહિને દેશમાં સૌથી વધુ લાઈક થયેલા ટ્વિટ્સની યાદી દર્શાવવામાં આવી રહી છે, અને તેમાં ફરી એકવાર પીએમ નરે?...
રાહુલની તૂટેલી પરંપરા પ્રિયંકાએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે તણાવ, ઉગ્ર ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. અંતે શુક્રવારે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી. ?...