Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

pm modi

3,530 stories

અમેરિકાની સેનેટ ઓફ પેન્સિલવેનિયાએ KDCC બેંકના ચેરમેન તેજસ પટેલ સહકારી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે સન્માનિત કર્યા

યુએસએની સેનેટ ઓફ પેન્સિલવેનિયાએ ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક-કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી બેંકિંગમાં ઉદાહરણીય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય સન્માન કરવામાં આવ્યું છે. ૨૨મા સેનેટોરિયલ ડિસ્ટ્રિક્ટના નાગરિકો વતી સ્ટેટ સેનેટર માર્ટી ફ્લાયને ચેરમેન તેજસ પટેલની સહકારી ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલાં, ડિજિટલાઇઝેશનના…

· 3 min read

નેવી ચીફે કહ્યું : કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ

ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ભારતની સમર્થ અને અસરકારક નેવી શક્તિનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર' હજી ચાલુ છે અને તે પૂરતો…

· 3 min read

આમળા ખાવાના 5 ફાયદા : હાર્ટથી લઈને ત્વચા અને વાળ માટે છે ઉપયોગી

પોષક તત્ત્વોથી ભરપૂર આમળા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકરક સાબિત થઈ શકે છે. જો તમે રોજ એક આમળાનું સેવન કરો તો તે તમારી ઇમ્યુનિટી, ડાઇજેશન, હાર્ટ, બ્લડ શુગર, સ્કિન, વાળ માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. તો આજે અમે તમને નાના…

· 2 min read

રાજસ્થાનમાં ISI એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર દરમિયાન 3 રાજ્યોની માહિતી લીક કરવાનો આરોપ

દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આવા સંજોગોમાં રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં CID ઇન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે. અહીંથી રાજસ્થાન, પંજાબ અને ગુજરાત સહિત ત્રણ સરહદી રાજ્યોની લશ્કરી માહિતી લીક કરવાના આરોપમાં ઈન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ…

· 2 min read

વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા : સંચાર સાથી એપ ફરજિયાત નહીં, ડિલીટ કરી શકાશે

સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો કે નહીં એ સંપૂર્ણપણે યુઝર્સની પસંદગી છે અને તેને મોબાઇલમાં રાખવી ફરજિયાત નથી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "આ એપના…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટને લઈને વધુ એક ખુલાસો, ડ્રોન હુમલો કરવાનું હતું ષડયંત્ર!

ભારે સુરક્ષા તંત્ર અને તપાસ એજન્સીઓ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના સૂત્રો સુધી પહોંચવા માટે સતત કામગીરી કરી રહી છે. તપાસ દરમિયાન આતંકવાદી જસીર બિલાલ ઉર્ફે દાનિશના મોબાઇલ ફોનમાંથી મળેલા ડિજિટલ પુરાવાઓએ આખા કેસને નવો વળાંક આપ્યો છે. NIA દ્વારા ડિલીટ…

· 3 min read

ગુજરાતમાં ‘SIR’ ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાને ડિજિટાઇઝેશન તરફ લઈ જવાના પ્રયાસો તેજ ગતિએ આગળ વધી રહ્યા છે અને હાલમાં તેની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નવી મતદાર યાદી જારી થવાની પ્રક્રિયા નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં લગભગ…

· 2 min read

સોમનાથમાં J&K ઉપરાજ્યપાલ મનોજ સિંહાનો પ્રવાસ, દાદાના દર્શનથી ધન્યતા અનુભવી

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા બે દિવસની ધાર્મિક અને સાંસ્કૃતિક મુલાકાતે ગીર સોમનાથ જિલ્લામાં પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા અને અતિ પ્રાચીન એવા સોમનાથ મહાદેવના દર્શન કરવાનો હતો. ઢોલ-શરણાઈના પરંપરાગત સ્વાગત વચ્ચે તેમણે મંદિર પરિસરમાં પ્રવેશ…

· 2 min read

ગાંધીનગરનું રાજભવન હવે ‘લોકભવન’ તરીકે ઓળખાશે

ગાંધીનગર સ્થિત રાજભવનને હવે એક નવા અને વધુ લોકકેન્દ્રિત સ્વરૂપમાં ઓળખ આપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 1 ડિસેમ્બરની સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી કે રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે ‘ગુજરાત લોકભવન’ રાખવામાં આવ્યું છે. તેમણે…

· 2 min read

દિલ્હી : પર્યાવરણના નામે પ્રદર્શન—‘હિડમાનું મહિમામંડન, નક્સલ લિન્ક’ની શંકા; જામીનનો પોલીસ દ્વારા વિરોધ

તાજેતરમાં સુરક્ષા દળોએ માઓવાદી મોસ્ટ વોન્ટેડ નેતા માડવી હિડમાનો નાશ કર્યા બાદ નક્સલવાદી વિચારોના સમર્થનમાં કેટલાક સમૂહો અને વિદ્યાર્થીઓ સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં ‘પર્યાવરણ અને પ્રદૂષણ’ જેવા સંવેદનશીલ મુદ્દાની આડમાં ભારત સરકાર અને સુરક્ષાદળો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી…

· 3 min read