Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

ભારત

2,432 stories

દાવોસમાં ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું – ‘અમે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું’

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF-2026)ને સંબોધન કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધો અને સંભવિત વેપાર કરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભારતીય મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુલ્લેઆમ વખાણ કર્યા અને તેમને પોતાના…

· 4 min read

પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે 22 અરબ દેશના વિદેશપ્રધાનની બેઠક, ભારત બનશે કૂટનીતિક કેન્દ્ર

આગામી 30–31 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે ભારત બીજી ભારત–આરબ વિદેશ પ્રધાનોની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઉચ્ચસ્તરીય પરિષદમાં આરબ લીગના લગભગ 22 સભ્ય દેશોના વિદેશ પ્રધાનો હાજર રહે તેવી અપેક્ષા છે. પશ્ચિમ એશિયામાં ગાઝા યુદ્ધ, ઈરાન–ઈઝરાયલ…

· 3 min read

બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી હિંસા અને રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતે વધુ એક મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યો નિર્ણય લીધો છે. શેખ હસીનાને સત્તાથી હટાવ્યા બાદ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ હજુ સુધી સંપૂર્ણ રીતે સામાન્ય થઈ શકી નથી. ખાસ કરીને…

· 2 min read

સુનિતા વિલિયમ્સે અંતરીક્ષને કહ્યું અલવિદા, નાસામાંથી નિવૃત્તિની જાહેરાત

ભારતીય મૂળની વિશ્વવિખ્યાત મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે નાસા (NASA)માંથી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરીને પોતાની એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી કારકિર્દીને અલવિદા કહ્યું છે. 27 વર્ષ સુધી નાસામાં સેવા આપ્યા બાદ તેમણે ડિસેમ્બર 2025ના અંતમાં નિવૃત્તિ લીધી હતી. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ…

· 3 min read

દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, ‘વિકસિત ભારત’ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા – હર્ષ સંઘવી

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતના નેતૃત્વમાં 'ઈન્ડિયા પેવેલિયન' ખાતે વૈશ્વિક મંચ પર સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગે ગુજરાતની આર્થિક શક્તિ, ઔદ્યોગિક વિકાસ, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના દ્રઢ…

· 2 min read

સુપ્રીમ કોર્ટે ‘પંજાબ કેસરી’નું પ્રિન્ટિંગ પ્રેસ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ

ભારતની સુપ્રીમ કોર્ટે પંજાબ કેસરી ગ્રુપને મોટી રાહત આપતાં લુધિયાણામાં આવેલા તેના પ્રિન્ટિંગ પ્રેસને તાત્કાલિક ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. 20 જાન્યુઆરી, 2026ના રોજ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે આ…

· 3 min read

ઘૂસણખોરી અને ડેમોગ્રાફી બદલાવ દેશ માટે મોટો ખતરો : પીએમ મોદી, અર્બન નક્સલ પર પણ પ્રહાર

ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ નીતિન નવીનના પદભાર ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સામે ઊભા થતા ગંભીર પડકારો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઘૂસણખોરી અને વસ્તીનું અસંતુલન (ડેમોગ્રાફિક ચેન્જ) આજે ભારત…

· 3 min read

માત્ર 2 કલાકની ભારત મુલાકાતે UAE પ્રમુખ, દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને સોમવારે માત્ર બે કલાકની ટૂંકી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ભારત મુલાકાત કરી, જેને લઈને રાજકીય અને કૂટનીતિક વર્તુળોમાં ખાસ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી એરપોર્ટ પર તેમનું…

· 3 min read

પ્રજાસત્તાક દિવસની પરેડમાં EU નેતાઓની હાજરી, 27 જાન્યુઆરીએ ભારત-EU વેપાર કરાર પર સાઇન થવાની તૈયારી

ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ વર્ષે યુરોપિયન સંઘ (EU)ના બે અગ્રણી નેતાઓ—યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિઓ લુઈસ સેન્ટોસ ડી કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેઈન—મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી તેઓ 25થી 27 જાન્યુઆરી…

· 2 min read

ગણતંત્ર દિવસ 2026 : NIDના 350 કલાકારો દ્વારા રાષ્ટ્રપતિ ભવન માટે ખાસ હસ્તકલા કાર્ડ તૈયાર કર્યા

ગણતંત્ર દિવસ 2026 નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન માટે મોકલાતા નિમંત્રણ પત્રો આ વખતે અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા તૈયાર કરાયેલા છે, જે છેલ્લા ત્રણ વર્ષથી સતત આ જવાબદારી નિભાવતી આવી રહી છે. આ વર્ષના નિમંત્રણ પત્રોની વિશેષતા એ…

· 2 min read