click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ ફાવશે કે ભાજપ? સર્વેમાં થયો દોડતો કરી મૂકે તેવો દાવો, પરિણામ ધાર્યા બહાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ ફાવશે કે ભાજપ? સર્વેમાં થયો દોડતો કરી મૂકે તેવો દાવો, પરિણામ ધાર્યા બહાર
Gujarat

લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ ફાવશે કે ભાજપ? સર્વેમાં થયો દોડતો કરી મૂકે તેવો દાવો, પરિણામ ધાર્યા બહાર

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPની જીત 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેવાની શક્યતા, BJPના નેતૃત્વમાં NDA 323 સીટો જીતી શકે: સર્વે

Last updated: 2023/12/14 at 1:27 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશનાં ત્રણ રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPની જીત 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. તાજેતરના એક સર્વેમાં આવા સંકેતો મળ્યા છે. વાત જાણે એમ છે કે, સર્વે દર્શાવે છે કે, કોંગ્રેસ અને ખાસ કરીને નવા વિપક્ષી ગઠબંધન INDIAનું પ્રદર્શન ખાસ રહ્યું નથી.

Contents
ભાજપ કેટલી સીટો જીતશે?કોંગ્રેસની શું સ્થિતિ છે ?2019ના ચૂંટણીના શું હતા પરિણામોતાજેતરમાં BJPને મળી છે 3 રાજ્યોમાં મોટી જીત

ભાજપ કેટલી સીટો જીતશે?

સર્વે મુજબ, BJPના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ  323 સીટો જીતી શકે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે 308 થી 328 સીટો જીતી શકે છે. જોકે 2019ની સરખામણીમાં NDAની બેઠકોમાં પણ થોડો ઘટાડો થવાનો અંદાજ છે .

કોંગ્રેસની શું સ્થિતિ છે ?

સર્વે મુજબ 2024ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની જીત માત્ર 52 થી 72 સીટો વચ્ચે જ અટકી શકે છે. આ સિવાય INDIAની ગઠબંધન પાર્ટીઓ મળીને 163 સીટો જીતી શકે છે. લગભગ 18 પાર્ટીઓએ મળીને ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન બનાવ્યું છે. આમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરીઓ, જનતા દળ યુનાઇટેડ, શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિત ઘણી મોટી પાર્ટીઓ સામેલ છે .

2019ના ચૂંટણીના શું હતા પરિણામો

મહત્વનું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 436 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાંથી પાર્ટીએ 303 સીટો પર જીત મેળવી હતી. જ્યારે 421 બેઠકો પર ચૂંટણી લડનાર કોંગ્રેસ માત્ર 52 બેઠકો પર જીત મેળવી શકી હતી. ત્યારે NDAએ 350 સીટોનો આંકડો પાર કર્યો હતો અને ભાજપે પોતાના દમ પર બહુમતી હાંસલ કરી હતી.

તાજેતરમાં BJPને મળી છે 3 રાજ્યોમાં મોટી જીત

તાજેતરમાં ભાજપે મધ્યપ્રદેશમાં 230માંથી 163 બેઠકો, રાજસ્થાનની 199 બેઠકોમાંથી 115 અને છત્તીસગઢની 90 બેઠકોમાંથી 54 બેઠકો જીતી છે. ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં પણ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ભાજપનો ગ્રાફ વધ્યો અને પાર્ટીએ 2 બેઠકો જીતી. દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગાણામાં પણ ભાજપે 8 બેઠકો જીતી છે.

You Might Also Like

વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેશે: કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ફોન પર આમંત્રણ પાઠવ્યું, દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો સંકેત

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

TAGGED: @amitshah, @narendramodi, bjp government, breakingnews, Chhattisgarh, Congress, currentaffairs, gujaratinews, loksabha election, Loksabha Election Clash In 2024, madhya padesh, National Democratic Alliance, NDA, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, Politics, Rajasthan, shivsena, Telangana, topnewschannelinhindi, topnewschannelinindia, topnewsinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 14, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 10 હજાર કિમીનું અંતર કાપી કુંજ પક્ષી થોળ અભ્યારણ ફરી પહોંચ્યા, પાક સહિત 3 દેશોનો પ્રવાસ ખેડ્યો, આ ટેકનિકનો થયો ઉપયોગ
Next Article સુરક્ષા ચૂક મામલે સંસદમાં ભારે ઉહાપોહ, TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન સસ્પેન્ડ, બંને ગૃહ ભારે હોબાળા બાદ સ્થગિત કરવા પડ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેશે: કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ફોન પર આમંત્રણ પાઠવ્યું, દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો સંકેત
Gujarat જૂન 7, 2025
માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?