click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ક્રિકેટર અક્ષર પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વચ્ચે નડીઆદમાં મુલાકાત : વડાપ્રધાનના ૧૨ વર્ષના શાસનની પુસ્તિકા ભેટ અપાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ક્રિકેટર અક્ષર પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વચ્ચે નડીઆદમાં મુલાકાત : વડાપ્રધાનના ૧૨ વર્ષના શાસનની પુસ્તિકા ભેટ અપાઈ
GujaratKheda

ક્રિકેટર અક્ષર પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વચ્ચે નડીઆદમાં મુલાકાત : વડાપ્રધાનના ૧૨ વર્ષના શાસનની પુસ્તિકા ભેટ અપાઈ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાથે નડીઆદના ધારાસભ્ય પંકજ દેસાઈએ સૌજન્ય મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના વિકાસ, જનકલ્યાણકારી યોજનાઓ અને ભારતની વૈશ્વિક પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

Last updated: 2026/06/16 at 12:23 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને નડીઆદના ગૌરવ સમાન અક્ષર પટેલ સાથે સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સૌજન્ય મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનકેન્દ્રિત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મુલાકાત થઈ હતી.

મુલાકાત દરમિયાન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ અને રાષ્ટ્રહિત માટે લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે દેશના આર્થિક, સામાજિક અને માળખાકીય વિકાસમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતો અક્ષર પટેલ સમક્ષ રજૂ કરી હતી.

આ પ્રસંગે પંકજભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનસેવાને સમર્પિત શાસનકાળની માહિતી આપતી વિશેષ પુસ્તિકા અક્ષર પટેલને ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. પુસ્તિકામાં દેશહિતના ઐતિહાસિક નિર્ણયો, વિકાસલક્ષી કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠા અંગેની વિસ્તૃત માહિતી સમાવિષ્ટ છે.

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રમતગમત સહિત સમાજના વિવિધ ક્ષેત્રોમાં આગેવાની ધરાવતા વ્યક્તિત્વોને દેશના વિકાસ કાર્યોથી માહિતગાર કરવાનો આ એક પ્રયાસ છે.

ક્રિકેટર અક્ષર પટેલે પણ આ સૌજન્ય મુલાકાત બદલ આભાર વ્યક્ત કરી દેશના વિકાસ અને પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ચીન, જાપાન અને ઈન્ડોનેશિયામાં ભૂકંપનો કહેર : 40 મિનિટમાં 8 આંચકા , અનેક લોકો ઘાયલ, ઈમરજન્સી એલર્ટ જાહેર

આસામના માનસ નેશનલ પાર્કમાં સતત 3 વર્ષથી ગેંડા-વાઘનો શિકાર શૂન્ય , CM હિમંતા સરમાએ ગણાવી ઐતિહાસિક સિદ્ધિ

“હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી, તો RSS પર સવાલ કેમ?” પ્રિયાંક ખડગેને મોહન ભાગવતનો જવાબ

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ : ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક ધારાસભ્યો-સાંસદો શિંદે શિવસેનામાં જોડાય તેવી અટકળો

અમદાવાદમાં હવે વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય : AMCએ શરૂ કરી અદ્યતન રેઇનફોલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ

TAGGED: @india, 12 Years of Modi Government, Akshar Patel, Axar Patel, bjp gujarat, Breaking news, CM Gujarat, Developing India, development works, gujarat, Gujarat BJP news, Gujarat news, gujarati news, India Growth Story, india news, Indian cricketer Akshar Patel, latest news, nadiad MLA, nadiad news, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Pankaj Desai, pm modi, PM Modi Development Work, Politics, Prime Minister Modi, Public Welfare Schemes, Team India All Rounder Axar Patel, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Viksit Bharat 2047, અક્ષર પટેલ, ગુજરાત ભાજપ સમાચાર, ગુજરાત સમાચાર, જન કલ્યાણ યોજનાઓ, જનકલ્યાણ યોજનાઓ, ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ, નડિયાદ સમાચાર, નડિયાદના ધારાસભ્ય, નડીઆદ સમાચાર, નરેન્દ્ર મોદી, પંકજ દેસાઈ, પીએમ મોદી વિકાસ કાર્ય, ભાજપ ગુજરાત, ભારત, ભારતની વિકાસ કથા, ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ, મોદી સરકારના 12 વર્ષ, વડાપ્રધાન મોદી, વિકાસ કાર્યો, વિકાસ ભારત 2047, વિકાસશીલ ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 16, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આણંદના યુવક સાથે લગ્ન કરી બે બાળકોની માતા બની, હવે બાંગ્લાદેશી મહિલાની ધરપકડથી પરિવાર વ્યથિત
Next Article NEET-UG 2026 પહેલા સરકારનો મોટો નિર્ણય :

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ચીન, જાપાન અને ઈન્ડોનેશિયામાં ભૂકંપનો કહેર : 40 મિનિટમાં 8 આંચકા , અનેક લોકો ઘાયલ, ઈમરજન્સી એલર્ટ જાહેર
Gujarat જૂન 16, 2026
આસામના માનસ નેશનલ પાર્કમાં સતત 3 વર્ષથી ગેંડા-વાઘનો શિકાર શૂન્ય , CM હિમંતા સરમાએ ગણાવી ઐતિહાસિક સિદ્ધિ
Gujarat જૂન 16, 2026
“હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી, તો RSS પર સવાલ કેમ?” પ્રિયાંક ખડગેને મોહન ભાગવતનો જવાબ
Gujarat જૂન 16, 2026
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ : ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક ધારાસભ્યો-સાંસદો શિંદે શિવસેનામાં જોડાય તેવી અટકળો
Gujarat જૂન 16, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?